Cli
અદાણીની મુશ્કેલી વધી, ઓફીસ અને ઘેર રેડ ઓફીસરો થયા ગુસ્સે...

અદાણીની મુશ્કેલી વધી, ઓફીસ અને ઘેર રેડ ઓફીસરો થયા ગુસ્સે…

Breaking

સમગ્ર ભારતમાં જાણીતા બિઝનેસમેન તરીકે નામના ધરાવતા અદાણીની મુશ્કેલીઓ રોકાવાનું નામ નથી લેતી હિમાચલ પ્રદેશ માં અદાણી ગૃપ બિઝનેસમેન પર સ્ટેટ એક્સસાઈઝ એન્ડ ટેક્સશન ડીપાર્ટમેન્ટે રેડ કરી છે અધિકારીઓની ટીમોએ અદાણી વિલ્મર ગૃપ માં સ્ટોર માં રેડ પાડી છે એક્સાઈસ વિભાગ ના સાઉથ એન્ફોર્સમેન્ટની.

ટીમો બુધવારે પરવાણુ અદાણીના સ્ટોર પર પહોંચી હતી અધિકારીઓની ટીમે અદાણીના ગોડાઉનમાં માલની ચકાસણી કરી હતી સાથે તમામ દસ્તાવેજોની પણ ચકાસણી કરી હતી અને હાલમાં રોકડ રકમમાં ટેક્ષની ચુકવણી ના કરવી તપાસ માં શંકાસ્પદ બાબતો સામે આવી રહી છે ગોડાઉનમાં દસ્તાવેજો ની.

ચકાસણીની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલતી રહી અધિકારીઓ મોડી રાત સુધી અદાણી સ્ટોરના ગોડાઉનમાં જ રહ્યા સાથે વર્કરો અને સ્ટોરના જવાબદાર લોકો સાથે ઘણા સવાલ જવાબ પણ કરવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર હિમાચલમાં અદાણી ગ્રુપની કુલ સાત કંપનીઓ કાર્યરત છે.

અદાણી કંપનીઓ માત્ર ફળોના કોલ્ડ સ્ટોર ની જ કામગીરી નહીં,પરંતુ અદાણી ગ્રુપની આ કંપનીઓ રાજ્યમાં મોટા પાયે કરિયાણાની ચીજ વસ્તુઓ સપ્લાય કરે છે શરૂઆતમાં અદાણી ગ્રુપનો બિઝનેસ હિમાચલ પ્રદેશમાં ખૂબ જ વિસ્તારેલો હતો પરંતુ જ્યારથી હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની છે.

ત્યારથી વિખવાદો વધ્યા છે અને તાજેતરમાં અદાણી ગ્રુપ અને હિમાચલની કોંગ્રેસની સરકાર વચ્ચે ઘણા મુદ્દાઓ પર મત ભેદો જોવા મળે છે જેના કારણે અદાણી ગ્રુપે રાજ્યમાં સિમેન્ટના ઉત્પાદન પર રોક લગાવી દીધો છે પુર ભાડા ને લગતી બાબતો પર પણ મતભેદ જોવા મળે છે જેના કારણે કામ અટકી જવા પામ્યું છે.

અદાણી ગ્રુપ માત્ર ટ્રાન્સપોર્ટેસન કોસ્ટ વધારે હોવાના કારણે જ નારજ નહીં પરંતુ પરંતુ તેમની કંપનીમાં કામ કરતા ઘણા કર્મચારીઓ ટ્રાન્સપોર્ટેસન તરીકે કામ કરતા હતા અને એ સિવાય અદાણી ગ્રુપ એ જે લોકો પાસેથી જમીન લઈને સિમેન્ટનો પ્લાન શરૂ કર્યો હતો તે લોકો પણ હવે યુનિયનો.

બનાવીને વિરોધ કરવા લાગ્યા છે રાજ્ય સરકારે બંને પક્ષોને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો એ છતાં પણ કોઈ પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી સરકાર આ મામલામાં સિમેન્ટ ઉત્પાદન બંધ કરવામાં અદાણી ગ્રુપને જવાબદાર માને છે અને જે મામલે હીમાચલ કોંગ્રેસ સરકાર અદાણી ગ્રુપ પર.

કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે એક તરફ અદાણી ગ્રુપના શેર ઘટી રહ્યા છે તો બીજી તરફ અદાણી ગ્રુપની કંપનીઓને પણ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે બિઝનેસમેનમાં તેમનું નામ ચોથા ક્રમે થી લઈને હવે વીશમાં ક્રમે જતું રહ્યું છે અદાણી ગ્રુપની મુશ્કેલીઓમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *