Cli
ટૂંકા ડ્રેસ ના કારણે શરમ માં મુકાઈ અભિનેત્રી રકુલ પ્રીત સિંઘ, બેસતા સમયે જ બધું દેખાયું...

ટૂંકા ડ્રેસ ના કારણે શરમ માં મુકાઈ અભિનેત્રી રકુલ પ્રીત સિંઘ, બેસતા સમયે જ બધું દેખાયું…

Bollywood/Entertainment Breaking

સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર અભિનેત્રી રકુલ પ્રીત સિંહ તાજેતરમાં ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને બોયફ્રેન્ડ ભનનાણી સાથે ફિલ્મ કઠપુતલીના પ્રમોશન સેટ પર જાહેર મંચ પર જોવા મળી હતી તે દરમિયાન એને પિંક આઉટ ફીટ કરેલું હતું જેમાં મિનિ સ્કર્ટ ના કારણે એ ખૂબ જ શરમ માં મુકાઈ હતી.

જ્યારે અક્ષય કુમાર ઉપસ્થિત મહેમાનોને ખુરશીમાં બેસવા માટે જણાવે છે ત્યારે રકુલ સિંગ બેસવાનો પ્રયાસ કરતા મિનીસ્કટ સાથે કમ્ફર્ટેબલ નથી થતી તેઓ બે થી ત્રણ વાર ઊભી થાય છે અને પોતાના હાથ વડે પોતાના પગના ઉપરી હીસ્સાને ઢાંકવાનો પ્રયત્ન કરે છે સોશિયલ.

મીડિયા પર આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થયો છે લોકો ખૂબ ટ્રોલ કરી રહ્યા છે અભિનેત્રી રકુલને ટ્રોલ કરતા લોકો જણાવી રહ્યા છેકે મેડમ ઢંગ ના કપડા પહેરીને આવો તો આવી તકલીફ ના થાય તો બીજા યુઝર લખી રહ્યા છેકે વેસ્ટન પોષાકમાં જો મર્યાદા ના રહે તો આવી જ હાલત થાય.

તો ઘણા યુઝરો ફની ઈમોજી સાથે અભિનેત્રી રકુલ પ્રિત સિંગ ની આ હાલતની મજાક બનાવી મજા લૂંટી રહ્યા છે અભિનેત્રી રકુલ પ્રિત સિંગ કન્નડ ફિલ્મ થી શરુઆત કરી ઘણી તેલુગુ ફિલ્મો માં લોકચાહના મેળવી અને હવે બોલીવૂડમાં પણ અભિનય કરવા આતુર છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *