Cli
અભિનેત્રી લિસા રે એ દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું લોકોએ મારી સાથે કામ કરવાનું બંધ કરી દીધું અને...

અભિનેત્રી લિસા રે એ દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું લોકોએ મારી સાથે કામ કરવાનું બંધ કરી દીધું અને…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ એ પોતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નારાજગી ઘણી વાર વ્યક્ત કરી છે કેન્સર બાદ તેમનું ફિલ્મ કેરીયર કેવું રહ્યુ એ વિશે સોનાલી બેન્દ્રે અને મહીમા ચૌધરીએ પણ જણાવેલું છે પરંતુ આ વચ્ચે બોલીવુડની એક અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે તેમની કે!ન્શર ની સારવાર થઈ એ સમયે તેમના.

વાળ હટાવી દેવામાં આવ્યા હતા જ્યારે તે રિકવર સ્વસ્થ થઈને પાછા ફર્યા ત્યારે એક શોમાં તેમને કાસ્ટ કરવામાં આવ્યા હતા એમાંથી તેમનું નામ શો મેકરોએ કાઢી નાખ્યું હતું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો એમની સાથે કામ કરવા માગતા નહોતા અભિનેત્રીએ કે!ન્સર ને માત દીધી અને હાલ તે.

પોતાની જિંદગી તે ગુમનામી વિતાવી રહી છે આ અભિનેત્રી નું નામ લિઝારે છે તેને પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જ્યારે તેમની કે ન્સરની સારવાર થઈ હતી ત્યારે તેમના વાળ ખૂબ નાના હતા અને એ સમયે તે એક શો કરી રહી હતી જે એક ટ્રાવેલ શો હતો લિઝાએ જણાવ્યું કે તેમને શોથી અચાનક.

દુર કરી દિધી કારણકે શો મેકરને લાંબા વાળ વારી અભિનેત્રી જોઈતી હતી એ સમયે તેમની વાત મેકર સમજી ના શક્યા કે પોતાની હોસ્ટ કે!ન્સર જેવી બિમારી થી લડીને પણ કામ કરવા પરત આવી છે પણ તેના લુક ને જોઈ શો મેરે ના પાડી દીધી આ વાતનું દુઃખ લિઝાને ખુબ લાગ્યું તે લાંબો સમય 3 વર્ષ સુધી ફિલ્મ.

ઇન્ડસ્ટ્રીથી દુર રહી આ દરમિયાન ડાયેટ મેન્ટેન થી તે ફરી સુદંરતા સાથે જોવા મળી પરંતુ તેને પોતાના સાથે બનેલી આ ઘટના પર આંશુ વહાવ્યા અને જણાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારા આંશુ કે લાગણીઓની કોઈ કિંમત નથી વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય એ કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *