છેલ્લા બે ચાર વર્ષોથી કોરોના ના સમય દરમિયાન ગુજરાતમાં ડાયરા ના પ્રોગ્રામો મેડવડા પર પ્રતિબંધ હોવાના કારણે ગુજરાત ના લોકસાહિત્યકારો અને સિગંરો ની આવક પર ખુબ મોટી અશર પહોંચી હતી લોકો ના ધંધા રોજગાર પણ ભાંગી ગયા હતા એ સમય ચાલ્યો જતાં સાલ 2022 નું વર્ષ લોકો માટે કો!રોના થી.
છુટકારો મેળવવા સારું રહ્યું હતું જેનો મોટો ફાયદો ગુજરાતી કલાકારો ને પણ થયો હતો છેલ્લા બે ચાર મહીનામા ગુજરાતી લોકસાહિત્યરો થી લઈને ગુજરાતી સિગંરો એ મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ ખરીદી છે સૌ પ્રથમ વાત કરીએ ગુજરાતના ફેમસ સિગંર જીગ્નેશ કવિરાજે ફેબ્રુઆરી મહીનામાં c2220d મર્સીડીઝ ગાડી ખરીદી છે.
જેની કિંમત 51 લાખથી વધારે છે જીગ્નેશ કવિરાજ એ આ ગાડી ખરીદીને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેના પર લોકો તેમને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ વાત કરીએ ગુજરાતના નામાંકિત ડાયરાના સમ્રાટ કિર્તીદાન ગઢવી ની તેમનો જન્મદિવસ નિમિત્તે તેમની પત્ની સોનલબેન તરફથી કિર્તીદાન ગઢવી ને.
ટોયેટા વેલ ફાયર કાર ભેટ આપવામાં આવી છે જેની કિંમત 98 લાખ થી શરુ થાય છે કિર્તીદાન ગઢવી એ મોંઘીદાટ લક્ઝુરિયસ કાર સાથે તસવીરો શેર કરતા ચાહકો એ તેમને નવી કાર બદલ શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતનો ટહુકતો મોરલો એવા મણીરાજ બારોટના ભાણા ગુજરાતી લોકસિગંર રાકેશ બારોટની.
પોતાના લાંબા સમય ના સર્ઘષ બાદ તેઓ ખુબ લોકપ્રિયતા સાથે પોતાના સપના પુરા કરતા આવ્યા છે વર્ષની શરૂઆત માં જ તેમને ખુબ જ મોંઘીદાટ ફોરચ્યુનર કાર ખરીદી હતી પોતાની પત્ની અને બાળકો સાથે પોતાની ભવ્ય લક્ઝુરિયસ કાર ની તસ્વીરો શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી જેના પર ચાહકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.