મુંબઈમાં એક એક્ટર એનસીબીથી એટલી ડરી ગઈ કે તેણે ફાં!સી લગાવીને ખુદખુશી કરી લીધી આ મામલામાં બે લોકોની ધરપકડ કરીછે આ ઘટનાથી ઈન્ડસ્ટ્રીઝમાં બબાલ મચી ગઈ છે કેબિનેટ મંત્રી નવાબ મલિકે એક્ટરની ખુડખુસીનો મામલો સાંભળતા ઘટનાને વખોડતા એનસીબી પર ગંભીર આરોપ લગાવ્યા છે.
જે એક્ટરે ખુદખુશી કરી છે તેણે 20 ડિસેમ્બરે તેના મિત્રો સાથે એક હુ!ક્કા પાર્લર માં હતી તે પાર્લરમાં બે જણ આવ્યા અને ખુદને એનસીબીના ઓફિસર બતાવ્યા તેમણે ધ!મકી આપી તેઓ રેડ મારવા આવ્યાછે બંનેએ એક્ટર અને તેના મિત્રોને કેસમાં ફસાવવાની ધ!મકી આપી સૂરજ પરદેશી અને પ્રવીણ નામના બંને એનસીબી ઓફિસર ફ્રોડ હતા.
નકલી એનસીબી બનીને આવેલા બંને ફ્રોડે એક્ટરથી 40 લાખ રૂપિયાની માંગ કરી અને નહીં આપવા પર હુક્કો પીવાના મામલામાં ફસાવવાની ધમકી આપી એક્ટરે કંઈકે કરીને 20 લાખ કરી આપ્યા પરંતુ બાકીના 20 લાખ આપી ન શકી અને તે ડરથી તે ડિપ્રેશનમાં ચાલી ગઈ અને તેણે પોતા ઘરે ફાં!સી લગાવીને ખુદખુશી કરી લીધી.
પોલીસને શકે છેકે એક્ટર સાથે હાજર તેના બે મિત્રો પણ સામેલ છે તેમણે પુરા પ્લાનમાં આરોપીઓનો સાથ આપ્યો હતો પોલીસે એક્ટરના બંને મિત્રોની ધરપકડ કરી લીધીછે આ ખુલાસા બાદ મુંબઈમાં સનસની મચી ગઈ છે જયારે એનસીબી ટિમ પણ આ મામલાને જોઈને દંગ રહી ગઈ છે.