Cli

રોહિત શેટ્ટીનો શો ખતરો કા ખેલાડી શરૂ થાય એ પહેલા જ એક્ટરની તબિયત લથડી…

Bollywood/Entertainment Breaking

ટેલિવિઝનનો આવનાર શો ખતરો ના ખેલાડીની ગયા દીવસોમાં પ્રેસ કોંફરેન્સ યોજાઈ ગઈ શોનું શૂટિંગ હજુ શરૂ નથી થયું હજુ શોનું શૂટિંગ શરૂ થયું એ પહેલા જ શોના એક એક્ટરની તબિયત અચાનક બગડી ગઈ છે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ શોમાં ભાગ લેનાર સ્પર્ધક કનિકા માનની જણાવી દઈએ કનિકા ખતરો કા ખેલાડી શોમાં ભાગ.

લેવાનું નક્કી હતું કનિકાએ મીડિયામાં સ્ટેસ્ટમેન્ટ પણ આપ્યું હતું કે એમણે જિમ જવાનું શરૂ કરી દીધું અને તેઓ રોહિત શેટ્ટીના શોમાં ભાગ લેવા માટે વધુ સમય વર્કઆઉટ કરી રહી છે કનિકા પોતાના એક શો માટે શૂટિંગ પણ કરી રહી હતી પરંતુ વધુ કામ વધુ મહેતન કરવાના કારણે કનિકાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ.

જેના બાદ ડોક્ટરે તેને સલાહ આપી કે તેઓ કેટલાક સમય સુધી આરામ કરે અને કામ પર ન જાય પરંતુ એક્ટરે જોઈએ તેવો આરામ ન કર્યો ત્યારે તેનું પરિણામ એ આવ્યું કે તેઓ સેટ પર જ બેહોશ થઈને ઢળી પડી હતી જેના બાદ કનિકાને તાત્કાલિક હોસ્ટિપીટલ ખસેડવામા આવી હતી અહીં ડોક્ટરોએ.

કનિકાને સલાહ આપી છેકે તેઓ આરામ કરે અને તેના લીધે હવે કનિકા ખતરો કા ખેલાડી શોમાં ભાગ નહીં લઈ શકે કનિકા ખતરોના ખેલાડી શોમાં ડેબ્યુ કરવા માટે ઉત્સાહિત હતી પરંતુ તેઓ આ રીતે અચાનક તેની હાલત બગડતા તેને અત્યારે આરામ કરવો જરૂરી છે હવે તેઓ શોમાં ભાગ નહીં લઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *