સાઈના નેહવાલ પર આપત્તિજનક કોમેંટ કરનાર સિદ્ધાર્થનું હવે ઠેકાણે આવી ગયું છે કાલે મોડી રાત્રે સિદ્ધાર્થે સાઈનાથી માફી માંગી લીધી સાઈનાને એક લેટર લખીને કહ્યું તેઓ સ્વીકાર કરે તેમાં સિદ્ધાર્થે કહ્યું ડિયર સાઈના હું મારા અસભ્ય વર્તન માટે માફી માંગુછું જે તમારા ટવીટ્માં જવાબમાં લખી હતું હું તમારી કેટલીયે વાતોમાં અસહમત થઈ શકું.
પરંતુ જયારે મેં તમારું ટવીટ વાંચ્યું ત્યારે મારી નિરાશા મારા શબ્દોમાં ઉતરી આવ્યા હું જાણું છું તેનાથી સારા શબ્દોનો ઉપયોગ કરી શકતો હતો જ્યાં સુધી એ ચુટકુલનો સવાલ છે ચુટકુલેને સમજાવવાની જરૂર પડી જાયતો એ સારું નથી મારી આ મજાક માટે માફ કરજો મારે મારા શબ્દો પસંદ કરવા પર જોર આપવાનું હતું તે મજાકનો કોઈ ખરાબ ઈરાદો ન હતો.
જેને લઈને આટલા લોકોએ મને જિમ્મેદાર ઠેરવ્યોછે હું એક કટ્ટર નારીવાદી સહયોગીછું હું એક વિશ્વાસ આપવું છું મારી ટવીટ્માં લિં!ગથી કઈ લેવાદેવા ન હતું અને એક મહિલા પર આવા શબ્દોથી હુમ!લો કરવાનો કોઈ ઈરાદો ન હતો મને આશા છે તમે આને પાછા છોડીને મારા પત્રને સ્વીકાર કરશો તમે હમેશા મારા માટે ચેમ્પિયન રહેશો.
હકીકતમાં સિદ્ધાર્થે સાઈનાની એ પોસ્ટમાં કોમેંટ કરી હતી જેમાં સાઈનાએ મોદીની સુરક્ષાને લઈને પોસ્ટ કરી હતી જેમાં સિદ્ધાર્થ પોતાની મર્યાદા ભૂલી ગયા હતા મહિલા આયોગે સિદ્ધાર્થ સામે કેસ નોધવનો આદેશ પણ આપ્યો બોલીવુડના કેટલાય સ્ટારે પણ સિદ્ધાર્થનો વિરોધ નોંધાવ્યો આટલું બધું થવા બાદ સિદ્ધાર્થે માફી માંગી લીધી છે.