હાલમાં રોહિત શેટ્ટીનો શો ખતરો કા ખેલાડી શરૂ થઈ જવા રહ્યો છે અને આ શોમાં કેટલાય સેલિબ્રિટી ભાગ લઈ રહ્યા છે એમાંથી એક રૂબીના દિલનાયક પણ છે રૂબીના હાલમાં શોમાં નીકળી ગઈ હતી પરંતુ આ બાજુ એમના પરિવાર પર એક મોટી મુસીબત આવી ગઈ છે હકીકતમાં રૂબીના દિલનાયકની.
માં અને એમેની મોટી બહેન અને રૂબીનાના જીજા એક સાથે ક્યાંક જઈ રહ્યા છે રૂબીના અને એમની મા ગાડીમાં ઉતરી ગયા પરંતુ રૂબીનાના જીજા આ સફરમાં એમના પિતા સાથે આગળ વધ્યા તો રુબિનાના જીજાની ગાડીનું ભયાનક અકસ્માત થઈ ગયો હકીકતમાં ચાલુ ગાડીમાંથી ટાયરનું પંચર થઈ ગયું હતું.
જેના બાદ ગાડી નું બેલેન્સ બગડતા ગાડીની અથડાઈ ગઈ હતી ગાડીનો આગળના ભાગનો ક્ચરઘાણ વળી ગયો છે ગાડીની હાલત તમે તસ્વીરમાં જોઈ શકો છો અહીં રુબિનાના જીજાને સામાન્ય ચોટ આવી છે અત્યારે અસકસ્માતમાં બધા લોકો ઠીક છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.