ફિલ્મ અભિનેત્રી નિક્કી તંબોલી જેઓએ સાઉથમાં ઘણી બધી ફિલ્મો કરી પરંતુ બિગ બોસ રિયાલિટી શોમાં આવ્યા બાદ એમની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ અને પોતાના હોટ ગ્લેમર દેખાવ થી એ હાલ લોકોમાં ખૂબ જ ક્રેઝ ધરાવે છે પરંતુ 200 કરોડના કૌભાંડના આરોપી સુકેશુ ચંદ્રશેખર સાથેના સંબંધોને કારણે તે ખૂબ.
વિવાદમાં આવીછે આ દિવસોમાં એની પોલીસે પૂછપરછ પણ કરી હતી દિલ્હી પોલીસના આ વલણ દરમિયાન તેની પાસેથી સુકેશુ ચંદ્રશેખરે આપેલી ઘણી ગિફ્ટો વિશે માહિતી મળી હતી તો તાજેતરમાં નીતિ તંબોલી સ્પોટ થઈ હતી જેમાં એને બ્લુ આઉટફીટ પહેરેલું હતું જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી એના હાથમા એક વાઈટ લેડીઝ પર્સ પણ હતું.
જ્યારે મીડિયા સમક્ષ આવી ત્યારે મીડિયાએ પોતાની આગવી શ્રેણી સાથે સવાલ પૂછ્યો કે મેડમજી શું અઆ પર્સ પણ સુકેશુ એ ગિફ્ટ આપેલું છે ત્યારે નિક્કી તંબોલી લજ્જિત થઈ ને કોઈ પણ સવાલોના જવાબ આપ્યા વગર ત્યાં થી આગળ વધી ગઈ હતી એને કોઈપણ સવાલોના જવાબ આપવા ઉચિત નહોતા સમજ્યા તાજેતરમાં.
200 કરોડના કૌભાંડના આરોપી સુકેસુ ચંદ્રશેખર ના ઘણા બધા રહસ્યો ખુલી રહ્યા છે જેમાં અભિનેત્રી જેકલીન અને અભિનેત્રી નોરા ફતેહી પણ ફસાયેલી છે ત્યારે નિક્કી તંબોલીની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે એ વચ્ચે મિડીયા ના સવાલો પર મૌન થતી આ અભિનેત્રી પણ પોતાના કાર્ય થી શરમ અનુભવે છે.