Cli

પુત્રીથી ચાર વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરવા પર આખરે એક્ટર કબીર બેદીએ તોડ્યું મૌન…

Bollywood/Entertainment

કબીર બેદીએ પહેલી વાર પોતાના ચોથી વાર લગ્ન પર મૌન તોડ્યું છે કબીરે જણાવ્યું કંઈ મજબૂરી હતી જેના લીધે એમની પુત્રીની ઉમરથી નાની યુવતી સાથે લગ્ન કરવા પડ્યા ભારતમાં લગ્ન બાદ બીજા લગ્નને અવૈધ માનવામાં આવ્યા છે એટલે કે એક પતિ અથવા પત્ની હોવાથી તમે બીજ લગ્ન ન કરી શકો.

પરંતુ છુટાછેડા બાદ એકથી એક બીજીવાર લગ્ન કરી શકો છો અને તેનું ઉદાહરણ છે બોલીવુડના સિનીયર એક્ટર કબીર બેદી છે જેમણે ટોટલ ચાર વાર લગ્ન કર્યા છે કબીરે 70 ઉંમરે પરવીન દુસાનજથી લગ્ન કર્યા છે નવાઈની વાત છેકે પરવીન કબીર બેદીની પુત્રીથી ચાર વર્ષ નાની છે ચોથા લગ્ન પર પિન્ક વિલાથી વાત કરતા કબીરે કહ્યું.

પ્રેમ ભગવાનની જેમછે આ શબ્દ સૌથી વધુ ઉપયોગ થતો શબ્દ છે તેને લઈને દરેકનું કોન્સેપટ હોય છે પ્રેમ એકબીજા સાથે રહેવું અને એકબીજા માટે સન્માન છે દરેક વસ્તુ માટે મેં પોઝિટિવ રહેવાની કોશિશ કરીછે જે તમારી જોડે નથી અને જે પણ તમારી સાથે ખોટું થયું છે તેના પર ચિંતા કરતા વધુ શોક બતાવતા તમે તમારું જીવન જીવી શકો છો.

અથવા સારું છે તમારી જોડે જે પણ કંઈ છે તેના માટે તમે આભારી રહી શકો છો અને તે સમયનો આનંદ લઈ શકો છો કબીરે એમના જીવનમાં ચાર વાર લગ્ન કર્યા અત્યારે કબીર બેદી અને પરવિન સાથે ખુશમાં છે મિત્રો તમારે શું કહેવું છે મિત્રો કબીર ખાન અને પરવીનની જોડી પર પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *