બોલીવડની સચ્ચાઈ ફરીથી એકવાર સામે આવી છે 21 વર્ષની એક્ટરે કાસ્ટીંગ ડાયરેકટર પર રે!પનો આરોપ લગાવ્યો છે નવાઈની વાત એછે કે એક્ટર જ્યારથી 17 વર્ષની હતી ત્યારથી ડાયરેક્ટર તેનું યૌ!નશોષણ કરી રહ્યો હતો અને તે છેલ્લા 4 વર્ષથી એક્ટરને પરેશાન પણ કરી રહ્યો હતો યુવતીએ.
હિંમત કરીને જયારે આ વાત એના માતપિતાના જણાવીતો એમના પગ તળેથી જમી ખસકી ગઈ તેના બાદ એક્ટર અને તેના માતાપિતાએ મુંબઈના વિશ્રાંતવાડી પોલીસ સ્ટેશનમાં કસ નોંધાવ્યો પોલીસે આરોપી કાસ્ટિંગ ડાયરેક્ટર સામે પોંક્ષો હેઠળ ફરિયાદ નોંધી છે પરંતુ હજુ સુધી કાસ્ટીંગ ડાયરેક્ટની.
ધરપકડ કરવામાં નથી આવી પોલીસનું કહેવું છેકે હજુ તપાસ ચાલી રહી છે જયારે કે આવા મામલામાં તો આરોપીની ધરપકડ તાત્કાલિક કરવામાં આવે છે કાસ્ટીંગ ડાયરેક્ટર મોટો છે અને તેનું મોટા મોટા ડાયરેક્ટર અને એક્ટર સાથે ઉઠવું બેસવું છે પરંતુ આ રીતે કોઈ યુવતી સાથે બોલીવુડમાં આવું થવાનો પહેલો મામલો નથી.
તેના પહેલા પણ કેટલીયે યુવતીઓએ ડાયરેક્ટર અને એક્ટર સામે સરિયાદો કરી ચુકી છે કેટલાય એક્ટરે અને ડાયરેક્ટર તો આના કારણે પ્રતિબંદ પણ લાદવામાં આવ્યો છે પરંતુ ફરીથી એક્વાર આવા મામલાથી બોલીવુડની કાળી સચ્ચાઈ સામે આવી છે આના પર તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવી શકો છો.