ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને લઈને એક ચોંકાવનારી ખબર આવી રહીછે જેઓ એક્ટર સીરિયલમાં એટલો સારો અભિનય કરતા હોય છે અસલ જિંદગીમાં એમની કહાની કંઈક અલગજ હોય છે એક્ટરની એક નોકરાણીએમુંબઈના વરસવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં કહ્યુંછે તે એક્ટર દ્વારા નોકરાણીને ખરાબ રીતે માર માર!વામાં આવ્યો છે.
માર મારી!ને તેનો વિડિઓ બનાવવાની કોશિશ કરી અને જબરજસ્તી તેના કપડાં ઉતરાવ્યા આ એક્ટર 25 વર્ષની છે અને ખુબ એક મોટી એકટરછે આ એક્ટર વિરુદ્ધ તેની નોકરાણીએ ફરિયાદ નોંધાવી છે નોકરાણીએ ફરિયાદમાં કહ્યું કેટલાક સમયથી તે મારા કામમાં કમ્પ્લેન કરી રહી હતી અને કહેતી તું કામ બરાબર નથી કરતી.
આટલા સમય સુધી તે બોલતી હતી પરંતુ હવે હાથ પણ ઉઠવાનું શરૂ કર્યું છે તેણે મને ખરાબ રીતે મા!ર માર્યો અને વિડિઓ બનાવવાની પણ કોશિશ કરી અને એ સમયે તેણે મને જબરજસ્તી કપડાં ઉતરાવ્યા મેં વાત કોઈને ન કહી પરંતુ જયારે હું ઘરે ગઈ ત્યારે મારી બહેને કહ્યું તારા શરીર પણ આ કેવા નિશાન છે કોણે મારી કેવી રીતે થયું.
એ સમયે આ નોકરાણીએ પોતાની બહેનને પુરી વાત જણાવી તેના બાદ આ નોકરાણીની બહેન તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ ત્યાં આ એક્ટર પર ફરિયાદ નોંધાઈ હવે જે ફરિયાદ નોંધાઈ તે માર મારવાની અને પો!ક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે કારણ કે નોકરાણી બહુ ઉંમરમાં નાની છે.