જો તમને કહેવામાં આવે કે અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે જેટલા પણ યુદ્ધ થયાછે તે બધા પાકિસ્તાને જીત્યાછે તો તમે એ વાત પર વિશ્વાસ કરશો તમેજ નહીં પરંતુ પુરી દુનિયામાં કોઈ વિશ્વાસ નહીં કરે કે પાકિસ્તાને ભારતને કોઈ યુદ્ધમાં હરાવ્યું હોય પરંતુ પાકિસ્તાનના લોકોને જ્ઞાન પીરસવામાં.
આવી રહ્યું છેકે પાકિસ્તાને ભારતને ચક્કા છોડાવ્યા હતા પાકિસ્તાનમાં એક ફિલ્મ રિલીઝ થવાની છે જેનું નામ છે ઢાઈ ચાલ પાકિસ્તાને હંમેશા ભારતની માર કાધી છે દરેક મામલે તે ભારતને મુકાબલામાં નબળું છે પરંતુ પાકિસ્તાને આ ફિલ્મ બતાવીને ભારત સામે નવો વિવાદ ઉભો કરી રહ્યું છે ફિલ્મના ડાયલોગ પણ ભારત વિરુદ્ધ છે.
અહીં ફિલ્મના ડાયલોગ જોઈને તમારું લોહી પણ ઉકળી ઉઠસે એ પ્રકારના ડાયલોગ તેમની આ ફિલ્મમમાં દર્શાવામાં આવ્યા છે જેને તમે યુટુબમાં ટ્રેલરમાં જોઈ શકો છો પરંતુ આ ટ્રેલર આવતા પાકિસ્તાનને લાગ્યું હતું કે એમની આ ફિલ્મની પ્રશંસા કરવામાં આવશે પરંતુ તેની જગ્યાએ લોકો એમની જ મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું.
યુટુબમાં આ ટ્રેલરને રિલીઝ કરવામાં આવ્યું છે જ્યાં ભારતીયોએ એવી એવી કોમેંટ કરી છેકે ફિલ્મ બનાવનાર પણ શર્માઈ ગયા હશે ઘણાખરા લોકોએ આ ફિલ્મને મજાક જ જણાવી છે તમે ખુદ આ ફિલ્મનું ટ્રેલર જોશો તો તમને પણ એક મજાક સમજી હસવું છૂટી જશે મિત્રો તમે શું કહેશો આ ફિલ્મના ટ્રેલર વિશે.