બોલીવુડના જાણીતા હીરો અમીતાભ બચ્ચન ને તો પુરી દુનિયા ઓળખે છે એમની પત્ની છે જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધુ ઐશ્વર્યા બચ્ચન એ રીતે તમે અભિતભ બચ્ચનના પૂરા પરિવારને ઓળખતા હસો પણ અમિતાભના ભાઈ અજીતાભ બચ્ચનના પરિવાર વિશે ઓછા પરિચિત હસો તો અમે આજે અમિતાભની ભત્રીજી અને અજીતાભની પુત્રી વિશે જણાવીશું તેમનું નામ નૈના બચ્ચન છે નૈના ઇન્વેસ્ટમેન્ટ બેન્કર રહી ચુકી છે તેને બે બહેનો અને એક ભાઈ પણ છે જેમના નામ નીલિમા નિમ્રિતા અને ભીમ છે.
નયના બચ્ચને અભિનેતા કુણાલ કપૂર સાથે લગ્ન કરેલ છે એ બંનેએ 9 ફેબ્રુઆરી 2015ના રોજ સાત ફેરા લીધાબ હતા નૈનાનો પરિચય કુણાલ સાથે તેના પિતરાઈ ભાઈ શ્વેતા બચ્ચને કરાવ્યો હતો લગ્ન બાદ એક ઈન્ટરવ્યૂમાં નૈનાએ કહ્યું હતું કે તે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે તે જ સમયે કુણાલ કપૂરે તેમના સંબંધો કેવી રીતે આગળ વધ્યા તે વિશે જણાવ્યું હતું તેમણે કહ્યું કે અમે બન્ને એક ફેશન શોમાં મળ્યા હતા.
કૃણાલે કહ્યું કે હું ત્યાં રેમ્પ વોક માટે આવ્યો હતો મારો શો પૂરો થયો કરણ જોહરે મને રોકાવાનું કહ્યું ત્યારે હું જતો રહ્યો હતો બીજા દિવસે અમે બંને અલગ અલગ વિમાનો દ્વારા મુંબઈ પાછા આવવાના હતા પણ મેં મારી ટિકિટ બદલી અને જે નૈના જતી હતી તેની પાસે ગયો તેમણે કહ્યું કે આ તો બધી નસીબ ની વાત છે જો તે થોડો સમય હોત નૈના હકીકતમાં બહુજ સુંદર દેખાય છે એમના બન્નેના ફોટા કૃણાલ કપૂરે ઇન્ટરનેટમાં શેર કર્યા હતા.