આપણે બધા જ જાણીએ છીએ કે બોલીવુડના કિંગખાન કહેવાતા શાહરૂખખાન અને ગૌરીખાનની હાલત હાલમાં કેવી છે શાહરૂખ પોતાની બધી જ તાકાત લગાવી રહ્યા છે જેથી આર્યનને જેલમાંથી છોડાવી શકાય તેમ છતાં આ કેસમાં દલીલો અને તારીખો સિવાય કોઈ પરિણામ મળી રહ્યું નથી.
ત્યારે હાલમાં એક ખબર સામે આવી છે કે આ જ કેસમાં આર્યન સાથે પકડાયેલા અરબાઝ મર્ચન્ટને જેલમાં ધમકીઓ આપવામાં આવી રહી છે નોંધનીય છે કે આ બધી વાતો બીજા કોઈએ નહિ પરતું અરબાઝના વકીલે કોર્ટમાં રજુ કરી હતી અરબાઝના વકીલે કોર્ટમાં દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે બાળકોને જેલમાં હેરાન કરવામાં આવે છે.
તેમની સાથે મારામારી કરવામાં આવે છે એટલું જ નહિ વકીલે વધુમાં જણાવ્યું કે એ વ્યક્તિ ફોન કરીને ૧લાખ ૬૦હજાર રૂપિયાની માંગણી પણ કરી રહ્યો છે વકીલના જણાવ્યા અનુસાર જ્યારે આ વ્યક્તિના નામ વિશે તપાસ કરવામાં આવી ત્યારે આ નંબર જેલના જ કોઈ અધિકારીનો હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં જ્યારે આર્યનને જામીન નથી મળી રહ્યા ત્યારે તેના બચાવમાં એક મહત્વનો મુદ્દો બની રહેશે ઉલ્લેખનીય છે કે અરબાઝ અને આર્યન પાર્ટીમાં એક સાથે હતા અને જ્યારે અરબાઝને પકડવામાં આવ્યો ત્યારે તેની પાસેથી ૬ગ્રામ વસ્તુ મળી આવી હતી અને આર્યન કબૂલ પણ કર્યું છે કે તે અરબાઝ ને ૧૨વર્ષથી જાણે છે જો કે આર્યનના કહેવા મુજબ અરબાઝની કોઈપણ પ્રકારની પ્રવૃતિ વિશે તેને જાણ નથી.
હવે જોવું રહ્યું કે આર્યનના કેસમાં વકીલ હજી પણ કઈ નવી વાતોના ખુલાસા સામે લઈને આવે છે અને કેસમાં કેટલા નવા વળાંક આવે છે અહિયાં બતાવેલી દરેક માહિતી ઇન્ટરનેટના મધ્યમથી લેવામાં આવે છે જેલમાં આવી ધમકી ભર્યા મેસેજની હકીકત પણ ઇન્ટરનેટની દુનિયામાં વાઇરલ થઈ રહી છે જે તમારી જાણ ખાતર અહિયાં દર્શાવવામાં આવી છે.
નોંધ: અહિયાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટના આધારે લેવામાં આવે છે અમારું ન્યુજ ગ્રૂપ ક્યારેય ઇચ્છતું નથી કે અમારા દ્વારા કોઈને પણ માનહાનિ થાય અમે ક્યારેય કોઈ સ્ત્રોત વગર કામ કરતાં નથી આથી ધ્યાન રાખવું અને કોઈને અમારી આ માહિતી પર શંકા હોય તો કમેંટ અને ઇનબોક્સ દ્વારા જણાવી શકે છે અમે જરૂર તમારા અભિપ્રાયને માન આપીશું.