અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચનના સંસ્કાર જોઈને લોકો હેરાન રહી ગયા છે આરાધ્યાએ પોતાની સ્કૂલમાં એક હિન્દી કવિતાનું પાઠન કર્યું એમણે હિન્દી ભાષાની ન માત્ર પ્રશંસા કરી પરંતુ હિન્દી ભાષા કેટલી ખાસછે તે પણ જણાવ્યું આરાધ્યા મોઢે આટલી મસ્ત કવિતા અને સુંદર વર્ણન સાંભળીને લોકો.
પ્રશંસા કરતા થાકી રહ્યા નથી જેમનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે ફેન્સ તેને ખુબજ પસંદ કરી રહ્યા છે જણાવી દઈએ આરાધ્યાના દાદા અમિતાભ હિન્દી કવિતાના મોટા ફેન છે જ્યારે આરાધ્યાના પર દાદા હરિવંશ રાય બચ્ચન તો હિન્દીના મહાન કવિ હતા આજના જમાનામાં.
બૉલીવુડ સ્ટારના બાળકો હિન્દી બોલવાનું તો દૂર પરંતુ હિન્દી સમજી નથી શકતા એજ આરાધ્યાની આ કવિતાએ બતાવી દીધું છે એમના પરિવારે એમને કેટલા સારા સંસ્કાર આપ્યા છે મિત્રો આરાધ્યાની આ કવિતા પર તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.