બોલીવુડ અભિનેતા આમિર ખાન ની દીકરી ઈરાખાન આ દિવસોમાં પોતાના જીમ ટ્રેનર નુપુર શિખરે સાથેના પ્રેમ સંબંધોને લઈને ખૂબ જ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે થોડા સમય પહેલા નુપુર શીખરે ના પરીવાર સાથે ઈરાખાન દિવાળીના તહેવારોમાં દિવાળી ઉજવતી જોવા મળી હતી નુપુર શીખરે ની માતાની સાથે પણ.
તેને ઘણા પોઝ આપ્યા હતા જે તસવીરો તેને પોતાના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી તેની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી ઈરાખાનના ઈન્સ્ટ્રાગ્રામ પર લાખો ફેન ફોલોવર છે તે વચ્ચે પોતાની સાથે નુપુર શીખરે સાથે પ્રેમલીલા કરતી તસવીરો મુકતી રહે છે જેમાં ઘણી તસવીરો તો હદ બહારની બોલ્ડ હોય છે.
તે કેમેરાની સામે નુપુર શીખરે ને કિસ કરેછે તો ઘણીવાર ટુંકા ડીપનેક કપડાઓ માં નુપુર ને ચોંટી ને જોવા મળે છે તેની અવનવી હરકતો અવારનવાર સામે આવતી રહે છે તાજેતરમાં ઈરાખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં ઈરા અંદરના બોલ્ડ કપડાઓમા અડધા બહાર રહેલા નિતંબો સાથે નુપુર શિખરે ની બાંહો માં.
ઉત્તેજિત અવસ્થામાં થઈ ને પોઝ આપી રહી છે જેમાં કેટલીક તસવીરો માં સહવાસના બાદની ચહેરા પરની ઈરાખાનને પરમશાંતિ પ્રાપ્ત થઈ હોય એવું પ્રતિત થઈ રહ્યું છે આ સમયે તેના અંદરના કપડા ના હુક પણ ખુલેલા પડ્યા હોય છે પહેલા રુમમાં બાદમાં તે પાણીમાં પણ સાથે છબછબિયાં કરતા જોવા મળે છે ઈરાખાન પોતાના પ્રેમને આમીર ખાન ની.
સામે પણ અભિવ્યક્ત કરતી નુપુર શીખરે ને કિસ આપે છે નુપુર શીખરે અને ઈરાખાન ના સંબંધો ને આમીર ખાને મંજુરી આપી દીધી છે ઈરા ખાન આમીર ખાન અને રીના દત્તાની પુત્રી છે જે હાલ ઈન્સ્ટ્રાગ્રામ સ્ટાર છે આ દિવસોમાં ઈરાખાન ને લઈ એવા પણ સમાચાર સામે આવ્યા છે કે તે બોલીવુડ માં ડેબ્યુ કરવા પણ જઈ રહી છે.