અમીરખાન ની પુત્રી ઇરા ખાને બધા ટ્રોરોને સણસણતો જવાબ આપતા જોવા મળી હકીકમાં હાલમાં ઇરા ખાને પોતાના 25 માં જન્મદિવસ મનાવતા સમયની કેટલીક ફોટો શેર કરી હતી જેમાં તેઓ પિતા આમિર ખાન સામે જ બિકીની પહેરીને કેક કાપતા જોવા મળી હતી જેમની એ તસ્વીર સામે આવતાજ કેટલાય લોકોએ એમને ટ્રોલ કર્યા.
આ ફોટો પર લોકોનું કહેવું હતું કે પિતા સામે જ આવી રીતે બિકીનીમાં કેક કાપતા શરમ આવવી જોઈએ હવે તેને લઈને ઇરા ખાન પણ ભ!ડકી ગઈ છે અને ટ્રોલરોને વળતો જવાબ આપ્યો છે ઇરાએ બધાને બળતરા કરાવવા માટે ફરીથી બિકીની વાળી તસ્વીર શેર કરી દીધી છે અને કેપશનમા એ ટ્રોલરોને જવાબ આપ્યો.
ઇરાએ કેપશનમાં લખતા કહ્યું જો બધાને મારા જન્મદિવસના ગયા સમયના ફોટો પર નફરત અને ટ્રોલ કરવાનું પૂરું થઈ ગયું હોય તો અહીં છે કંઈક વધુ ફોટો ઇરાએ જે અંદાજથી ટ્રોલરોને જવાબ આપ્યો તેનાથી એતો નક્કી છેકે ઇરા વધુ ટ્રોલિંગનો ભોગ બનશે સાથે ઈરાના કેટલાક ફેન્સે તેના આ લખેલ કેપશનની.
પ્રસંસા પણ કરતા જોવા મળ્યા અને તેના આ જવાબ આપવાના અંદાજને પસંદ પણ કર્યો અહીં કોમેંટ કરીએ પ્રસંસા કરતા જોવા મળ્યા જયારે અહીં ટ્રોલરો ફરીથી ઈરાને નિશાના પર લીધી છે અને કોમેંટમાં ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને જણાવી શકો છો.