બૉલીવુડ એક્ટર આમિર ખાનની પુત્રી આઇરા ખાન ભલે બોલીવુડ ફિલ્મોથી દૂર હોય પરંતુ તેઓ અત્યારે મીડિયામાં હાઈલાઈટ રહે છે આઈરા પોતાનાથી જોડેયેલ દરેક ક્ષણો સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે એવામાં હાલમાં તેણે કેટલીક એવી તસ્વીર શેર કરી જેને જોઈને નજરો હટાવવી પણ મુશ્કેલ પડી જશે.
હકીકતમાં આઈરા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામમાં ત્રણ તસ્વીર શેર કરી છે સામે આવેલ તસ્વીરોમાં આઈરા ઉનાળાની ઋતુમાં તેના મિત્રો સાથે સ્વિમવેર પહેરીને પૂલમાં પાણીમાં ચીલ કરતી જોવા મળી રહી છે જેમાં તેણીએ કેપેશન પણ સુંદર લખ્યું છે કેપશનમાં લખતા કહ્યું અમે સ્વિમવેરના મોડલ બની શકીએ છીએ અને એ પણ કોઈ કારણ વગર.
પૂલમાં ખાસ કરીને આ ઉનાળામાં જણાવી દઈએ આમિર ખાનને પહેલી પત્ની રિના દત્તાથી 2 બાળકો હતા આઈરા ખાન અને જુનૈદ ખાન છે જેમને 2020માં છૂટાછેડા આપ્યા હતા ઘણીવાર આઇરા અને આમિર ખાન સાથે જોવા મળતા હોય છે બંને ભાઈ બહેન અત્યારે બોલીવુડથી અલગ છે મિત્રો આઇરાની તસ્વીર પર તમે શું કહેશો.