બ્રિટનની આ મહિલા પોલીસ ઓફિસરની નોકરી છોડીને અત્યારે સોસીયલ મીડિયાની સ્ટાર બની ગઈ છે જણાવી દઈએ આ મહિલા પોતાના ડિપાર્ટમેન્ટની ખરાબ વર્તાવને લીધે પોલીસની નોકરી છોડી દીધી હતી મોડલ જેવી ખુબસુરત દેખાતી આ મહિલાનું નામ લિન કાર છે અત્યારે તે ઇન્સ્ટાગ્રામમાં ખુબજ લોકપ્રિય બની ગઈ છે.
આ મહિલાના ફોલોવર લાખોંમાં છે જણાવી દઈએ સોસીયલ મીડિયામાં 36 વર્ષની લિન કારના ફોટો અને વિડિઓ યુઝર ખુબજ પસંદ કરી રહ્યા છે લિન કાર જયારે પોલીસમાં નોકરી કરતી હતી ત્યારે તેણે દાવો કર્યો હતો કે ડિપાર્ટમેન્ટ દ્વારા તેની સાથે ખોટો વ્યવહાર કરવામાં આવતો હતો.
એટલુંજ નહીં લિન ઉપર માનસિક રીતે બીમારીમા ટ્રાવેલિંગ કરવાનો આરોપ પણ નાખ્યો હતો આ બધા આરોપના કારણે લિન બહુ પરેશાન થઈ ચુકી હતી આખરે કંટાળીને લીને નોકરી છોડી દીધી હતી પોલીસ અધિકારીના કરિયરને અલવિદા કહીને લિન સોસિયલ મીડિયા આવી અને મોડલિંગ શરૂ કર્યું સોસીયલ મીડિયામાં આવતાજ લિન છવાઈ ગઈ.
અત્યારે લિન સોસીયલ મીડિયા દ્વારા ખુબજ રૂપિયા કમાઈ રહી છે લીને 2018માં પોલીસ નોકરી છોડી હતી લિનીએ કહ્યું હતું તે નોકરી દરમિયાન ઈમાનદારીથી નોકરી કરતી હતી જયારે નોકરી છોડ્યા બાદ લીની સોસીયલ મીડિયામાં ટ્રાવેલિંગના ફોટો શેર કરવાનું શરૂ કર્યું ત્યારે લોકોએ ખુબજ પસંદ કર્યા અત્યારે લીની પોતાની આ જીંદગીથી ખુબજ ખુશ છે.