ભારતીય ટીવી સીરીયલ અભિનેત્રી એકતા કપૂર પોતાના અભિનેત્રી લોકપ્રિય બની છે એને વેબસિરીઝમાં પણ કામ કરવાનુ ચાલુ કર્યું છે એકતા ટીવી શો સાથે વેબસિરીઝને લઈને પણ ચર્ચામાં આવી છેપણ હાલ તે પોતાની એક વેબ સિરીઝના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે એકતા કપૂર તેની વેબ સિરીઝ ત્રિપલ એક્સ સીઝન 2ને.
લીધે મુશ્કેલીમાં મુકાઈ છે બેગુસરાય કોર્ટ એ એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યુ છે ગયા વર્ષે બિહારની બેગુસરાય કોર્ટમાં આ વેબસિરીઝ માં દેખાડવામાં આવેલા ઘણા વાંધાજનક દ્રશ્યો અંગે કેસ નોંધવામાં આવ્યો હતો હવે કોર્ટે સૈનિકોના અપમાનના આ કેસમાં.
એકતા અને શોભા કપૂર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે કોર્ટને જણાવ્યું મુજબ આ વેબ સિરીઝમાં સૈનિકો સાથે એમની પત્નીને ખૂબ ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા જેનાથી સૈનિકોની સાથે લોકોની લાગણી દુભાયછે આ સિરીઝમાં ઘણા દ્રશ્યો સૈનીકો ની પત્ની ના સીન વાંધાજનક હતા જેનો લોકોએ ઉગ્ર વિરોધ પણ કર્યો હતો.
સૈનિકો પોતાની જાતને મો!તના મુખમાં મૂકીને દેશની સેવા કરે છે એવામાં સૈનિકો અને સન્માન આપવું જોઈએ કોર્ટે એવું ફરમાવ્યું હતું સાથે આ ફિલ્મોના દ્રશ્યોને દૂર કરવા પણ કહ્યું હતું આ કેસ પર કોર્ટે સમન્સ આપીને મા દીકરીને હાજર રહેવા માટે જણાવ્યું હતું આ મામલો એક વર્ષ પહેલા એક્સ.
આર્મીમેન એસોસિએશનના જિલ્લા અધ્યક્ષ શંભુ કુમાર દ્વારા નોંધવામાં આવ્યો હતો શંભુ કુમારે જણાવ્યું હતું કે આ સીરિઝમાં દર્શાવવામાં આવેલા સીનથી તેમને ઘણું દુઃખ થયું છે તેમણે કહ્યું કે ભારતીય સૈનિકો પોતાની જાતને જોખમમાં મૂકીને દેશની સેવા કરે છેવઆવી સ્થિતિમાં.
તેમને સન્માનની નજરે જોવું જોઈએ પરંતુ અહીં તો તેનાથી વિપરીત થઈ રહ્યું છે સિરીઝમાં ભારતીય જવાન અને તેની પત્નીને ખોટી રીતે બતાવવામાં આવ્યા છે એમની વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવે આ પછી એકતા કપૂરે પણ આ પોતાનો બચાવ રજૂ કર્યો હતો એકતા કપૂરે કહ્યું કે તેને.
આ બાબતની જાણકારી મળતા જ તેણે વેબ સીરિઝમાંથી આ સીન હટાવી દીધો હતો આ સાથે એકતાએ પોતાની ભૂલ સ્વીકારી અને લોકોની માફી માંગી હાલ ઓલ્ટ બાલાજી પર ત્રિપલ એક્સ વેબ સિરીઝ સ્ટ્રીમ થઈ રહીછે આ વચ્ચે પણ કોર્ટે શોભા કપુર અને એકતા કપુર ને હાજર રહેવા સમન્સ આપ્યું છે.