Cli

બર્ફીલા તુફાનમાં છાતી ફુલાવીને ઉભા ભરતીય સૈનિક દેશની રક્ષા માટે રુંવાટા ઉભા કરી દે તેવો વિડિઓ…

Breaking Life Style

હાલમાં સોસીયલ મીડિયામાં એક વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે જેમાં ફેન ભારતીય આર્મીનો આ વિડિઓ ખુબજ પસંદ કરી રહ્યા છે જેને રક્ષા મંત્રાલયના ઓફિસર દ્વારા ટટવીટ કરવામાં આવ્યો છે વિડિઓએ ઇન્ટરનેટમાં હલચલ મચાવી દીધી છે વિડીઓમાં જોઈ શકાય છેકે સેનાના જવાન પોતાના ઘૂંટણ.

સુધી બર્ફમાં પગ છે અને ચારેબાજુ બરફ દેખાઈ રહ્યો છે બર્ફીલો પવન આવી રહ્યો છે હાથમાં હ!થિયાર લઈને દેશની સુરક્ષામાં તૈનાત છે ખરેખર ભારતીય જવાનોને ધન્ય કહેવાય જેઓ પોતાના જીવની પણ પરવા કર્યા વગર દેશની સેવા માટે આવા બરફમાં ઉભા છે વિડિઓને ભારતીય સેના દ્વારા જ ટવીટરમાં શેર કરવામાં આવ્યો છે.

વિડિઓ સેર થતા લોકોએ ભારતીય આર્મી જવાનને ધય્નવાદ કર્યા હતા સાથે કેટલાય લોકોએ અભિનંદ પાઠવતા પોતાના સ્ટેસસ પણ મુક્યા હતા ભારતીય જવાબ પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશ માટે રાત દિવસ અત્યારે સેવા આપી રહ્યા છે અત્યારે આ વિડિઓ સોસીયલ મીડ્યમ મિલિયન વ્યુ આવી ગયા છે.

વિડિઓ સાથે કેપ્સનમાં લખવામાં આવ્યું છેકે ભારતીય સૈનિક સતર્ક રહો એટલા માટે નહીં કે દુશ્મનથી નફરત કરીએ છીએ પરંતુ એટલે માટે કે આપણા દેશને પ્રેમ કરીએ છીએ એટલું લખતા સાથે મિલિયન વ્યુ પર આભાર પણ વ્યક્ત કર્યો તેમણે લખ્યું લોકોનો પ્રેમ અને સમર્થન માટે તમામનો આભાર માની છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *