જેલમાં આર્યનને ગૌરી અને શાહરુખની યાદ આવી આર્યને જેલમાં એના ફેમિલીને લઈને એક રિકવેસ્ટ કરી જણાવી દઈએ કે શાહરુખ અને ગૌરીની 25 ઓક્ટોમ્બરે 30 મી મેરેજ એનિવર્સરી હતી એને લઈને આર્યને એની ફેમિલીને મિસ કરી રહ્યો હતો કદાચ આર્યન મન્નતે હોત તો બહુ મોટો જશ્ન મનાયો હોત.
પરંતુ આ વખતે ખાન ફેમિલી દ્વારા કોઈ જશ્ન નથી મનાયો કેમ કે આર્યન જેલમાં છે આર્યને જેલમાં ઑથોરિટીથી રિકવેસ્ટ કરી હતી કે વિડિઓ કોલથી તેઓ એમના મમી પાપાથી વાત કરવા માંગે છે કાલેજ ખબર આવી હતી કે ગૌરી ખાન આર્યનને મળવા આર્થરોટ જેલ પહોંચવાની હતી પરંતુ હવે ખબર આવી છેકે આર્યને વિડિઓ કોલ વાત કરવાનું કહ્યું છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આર્યન જેલમાં હતો ત્યારેજ ગૌરીનો જન્મ દિવસ પણ ગયો છે એજ દિવસે આર્યનની જામીન માટે સુનવણી હતી અને એજ સમયે તે જામીન નામંજુર કરવામાં આવ્યા હતા જયારે કાલેજ ગૌરીની મેરેજ એનિવર્સરી હતી જે આજે આર્યનની જામીન માટે સુનવાણી થવાની છે.
હવે આર્યન જેલની બહાર નીકળે છેકે નહીં જો 29 ઓક્ટોમ્બર સુધી ફેંસલો નહીં આવ્યોતો 5 નવેમ્બર સુધી આર્યને જેલમાંજ રહેવું પડશે એવામાં દિવાળી શાહરૂખનો જન્મદિવસ અને આર્યનનો ખુદનો જન્મદિવસ પણ જેલમાંજ વિતાવવો પડશે હવે તે જોવાનું રહ્યું કે આજે સુ થાયછે.