સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો સામે આવતા રહે છે જેમાં આજકાલ લોકો થોડા સમયમાં ખૂબ લોકપ્રિયતા મેળવવા અને ફેમસ બનવા માટે અવનવી હરકતો કરતા જોવા મળે છે આજે નું યુવાધન જાહેર સ્થળો પર શર્મનાક હરકતો કરતા પણ અચકાતુ નથી બોલીવુડ ફિલ્મો અને વેબ સીરીઝ માં દેખાડવામાં આવતા.
દ્વસ્યો નું આંધળું અનુકરણ ઘણી વાર કરતા જોવા મળે છે થોડા સમય પહેલા બિહાર મહારાષ્ટ્ર માંથી બાઈક સવાર યુવક યુવતીઓ અજીબ હરકતો કરતા પકડાયા હતા બાઈક જપ્ત કરીને પોલીસે તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી તો ઈન્દોર શહેરમાં ચોરી ના બાઈક પર સ્કુલની સામે ચાલુ બાઈક પર અશ્લીલ હરકતો.
કરવા બદલ પોલીસે જાહેર માં ઉઠક બેઠક કરાવી ને કડક કાર્યવાહી કરી હતી એ વચ્ચે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સ્પોટ બાઈક પર યુવક અને યુવતી પોતાના માથા પર હેલ્મેટ પહેરીને અલગ અલગ પ્રકારના કતરબો જોવા મળે છે બાઈકની નંબર પ્લેટ દેખાતી નથી.
યુવકે અને યુવતીએ હેલ્મેટ પહેરી પોતાની ઓળખ છુપાવી છે યુવતી ચાલુ બાઈક માં યુવકની જાંઘ પર આગળની તરફ બેસીને ઉંચી નીચી થતી અશ્લીલ ઈશારા કરતી જોવા મળે છે નાની એવી ચડ્ડીમાં યુવતી રોમેન્ટિક અંદાજમાં યુવકને ગુલાબ આપી રહી છે આ દરમિયાન યુવક પણ તેના ખીચામાંથી કાઢીને.
ગુલાબ આપી રહ્યો છે બંને ચાલુ બાઈક પર જ અશ્લીલ હરકતો કરીને વિડીઓ માં રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે જો થોડી ભુલ થાય તો બંને નિચે પણ પડી શકે છે પરંતુ ના તો ટ્રાફિક કાયદા ની પરવા અને નતો આજુબાજુ પસાર થતાં લોકો અને નાના બાળકો પર થતી અસરોની પરવા માત્ર પોતાની મોજ મસ્તી માટે આ વિડીઓ બનાવી ને.
લાઈક કમેન્ટ મેળવવાની ચાહત આ કેટલી હદે યોગ્ય છે આ વિડીઓ સામે આવતા ઘણા લોકો પસંદ કરીને રોમેન્ટિક અંદાજને વખાણી રહ્યા છે તો ઘણા યુઝરો આ વિડીઓ માં દેખાતા યુવક યુવતી ની ઓળખ કરીને પોલીસને કાર્યવાહી કરવાની અપીલ કરતા જોવા મળે છે ઈન્સ્ટાગ્રામ પર આ વિડીઓ સામે આવ્યા બાદ લોકો અવનવી પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.