આજે રાજુ શ્રીવાસ્તવનું દુઃખદ નિધન થયું એક રીક્ષા ચલાવનાર વ્યક્તિ કંઈ રીતે કોમેડીનો કિંગ બની ગયો એ કહાની તમારા દિલને સ્પર્શી જશે 25 ડિસેમ્બર 1963 ના રોજ કાનપુરમાં જન્મેલા રાજુ સરના પિતા રમેશચન્દ્ર શ્રીવાસ્તવ મશહૂર કવિ હતા પરંતુ રાજુ શ્રીવાસ્તવ ને બાળપણથી કોમેડીનો શોખ હતો.
રાજુ શ્રીવાસ્તવ બાળપણથી એક કોમેડિયન બનવા માંગતા હતા પરંતુ એમના પરિવાર રાજુ શ્રીવાસ્તવના આ શોખથી પરેશાન હતો કારણ એમનો પરિવાર શિક્ષિત હતો એટલે એમના ઘરમાં દરેક સરકારી નોકરી વાળા હતા એમને હતું કે રાજુ આગળ શું કરશે ઘરનાથી બધા રાજુ એટલા પરેશાન થયા કે એમણે.
મુંબઈ આવવાનું નક્કી કરી લીધું પરંતુ રાજુ શ્રીવાસ્તવ ને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ ઓળખાણ ન હતી એટલે એમણે વિચાર્યું કે તેઓ મુંબઈમાં નવરાત્રી જાગરણ અને નાની મોટી કોમેડી કરશે મુંબઈ આવીને તેઓ કેટલાય સમય સુધી સગાવહાલા અને મિત્રોને ત્યાં રહ્યા આ દરમિયાન એમની મિત્રતા જોની લીવરથી થઈ.
પોતાના ઘરનો ખર્ચો ન પહોંચી વળતા રાજુએ મુંબઈમાં રીક્ષા ચલાવવાવાનું શરૂ કરી દીધું રાજુ શ્રીવાસ્તવ નો પહેલોશો ટી ટાઈમ મનોરંજન હતો તેના બાદ એમણે કેટલીયે ફિલ્મોમાં ખાસ રોલ કર્યો પરંતુ હજુ એમને જોઈએ એવી ઓળખાણ મળી ન હતી એટલે એમણે ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જનો ભાગ બન્યા.
શોમાં રાજુ શ્રીવાસ્તવે મજાકિયા મજાકીય અંદાજથી લોકોનું દિલ જીતી લીધું શોથી એમને ઘરે ઘરે ઓળખાણ મળી તેના બાદ રાજુ ક્યારેય ન રોકાયા એમણે સ્ટેંડપ કોમેડીને આગવી ઓળખાણ આપી રાજુ સર કોમેડીના બાદશાહ છે હતા અને રહેશે એ ઉપાધિ એમનાથી કોઈ નહીં છીણવું શકે.