અત્યારે દેશ તથા વિદેશમાં આપણને અજીબો ગરબા કિસ્સા સાંભળવા મળે છે જેમાં કેટલાક એવા પણ કિસ્સા હોય છે જેને જાણીને માનવામાં પણ ન આવે એવો જ એક કિસ્સો અત્યારે બાંગ્લાદેશમાથી સામે આવ્યો છે અને તે કિસ્સો એક શિક્ષિકા અને વિદ્યાર્થીની લવસ્ટોરી છે અત્યારે તે ચર્ચાનો વિષય બન્યો છે.
પરંતુ એમની લવ સ્ટોરીનો અંત શિક્ષિકાના મોતથી થયો પોતાના થી 20 વર્ષ નાના વિદ્યાર્થી સાથે લગ્ન કરનાર 42 વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસર ખૈરુન નાહરના પતિને હવે જેલ પાછળ ધકેલવામાં આવ્યો છે બંને પ્રેમી જોડા એ 12 ડિસેમ્બરે લવર મેરેજ કરીને ચર્ચામાં આવ્યા હતા પરંતુ 14 ઓગસ્ટના રોજ શિક્ષિકાનો મૃતદેહ મળી આવ્યો હતો.
42 વર્ષીય શિક્ષિકાએ 22 વર્ષના કોલેજના વિધાર્થીથી આંખ મળી જતા બંનેએ ડિસેમ્બર 2021 માં લગ્ન કર્યા હતા લગ્નના 6 મહિનાબ બાદ શિક્ષિકાનો મૃતદેહ 14 ઓગસ્ટની વહેલી સવારે નાટોરના બોલાડીપરા વિસ્તારમાં ભાડાના મકાનમાંથી મળી આવ્યો હતો મૃતદેહ મળ્યા બાદ તરત જ પ્રેમી મામૂનની ધરપકડ કરવામાં આવી હતી.
પૂછપરછ બાદ મોમીનને સોમવારે કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો 22 વર્ષીય કોલેજ વિદ્યાર્થી મામૂન હુસૈન સાથે લગ્ન કર્યા બાદ શિક્ષિકા ખૈરુન માનસિક રીતે તણાવમાં હતી મામૂને પોલીસને જણાવ્યું કે તેની પત્નીએ ખુદખુશી કરી લીધી છે જોકે પોલીસને તેના પર શંકા હતી ત્યારબાદ તેની ધરપકડ કરી હતી શિક્ષકના પરિવારજનોએ તેની સામે ફરિયાદ પણ નોંધાવી છે.
22 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ મામૂન હુસૈન સાથે લગ્ન કર્યા બાદ ખૈરુન તણાવમાં હતો. મામૂને પોલીસને જણાવ્યું કે તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. જોકે પોલીસને તેના પર શંકા હતી, ત્યારબાદ તેની ધરપકડ કરી હતી. શિક્ષકના પરિવારજનોએ તેની સામે ફરિયાદ પણ નોંધાવી છે.