હરિયાણામાં અત્યારે એક સનસની મચાવી દે તેવી ઘટના સામે આવી છે જશ નામના 5 વર્ષના બાળકની તેની કાકીએ મોતને ઘાટ ઉતારી દીધો હતો આ ઘટના બાદ લોકોના મનમાં એજ હતું કે આખરે કાકીને આ બાળકથી શું દુ!શમની હતી પરંતુ જયારે કાકીની ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે પોલીસ સમક્ષ ચોંકાવનાર બયાન આપ્યું છે.
કાકી ધનવંતીએ જણાવતા કહ્યું કે તેઓ જશને ખુબજ પ્રેમ કરતી હતી જશને કાર વાળી ગેમ ખુબજ પસંદ હતી એટલે તેણે કારવાળી ગેમ મોબાઇલમાં ડાઉનલોડ કરીને રાખી હતી ઘટનાને દિવસે જશ એકલાજ રૂમમાં ગેમ રમી રહ્યો હતો ત્યારે ગર્ભવતી કાકીને ઘરનું કામ હોવાથી કામના સાદા કપડાં પહેરેલ હતા જયારે કાકીને.
ઘરનું કામકાજ પત્યું ત્યારે તેઓ કપડાં બદલવા યશ ગેમ રમતો હતો ત્યાં રૂમ બંદ કરીને કપડાં બદલી લીધા જયારે કપડાં બદલ્યા તેના બાદ તેઓ પલંગમાં જ સૂઈને સીઆઇડી સિરિયલ જોવા લાગ્યા પરંતુ એમને સિરિયલ જોતા જોતા અચાનક ગુ!સ્સો આવી ગયો અને હાથમાં રહેલ ચાર્જરના કેબલ વડે જશના ગ!ળે.
જોરથી દબાવવા લાગ્યા ત્યારે જશે બૂમો પાડતા કાકી ધનવંતીએ કેબલ છોડી મુક્યો પરંતુ ધનવંતીને લાગ્યું કે જશ કોઈને કહી દેશે તેથી તેણીએ ફરીથી જોરથી ચાર્જરના કેબલ દ્વારા ગ!ળું દબાવી દીધું એ દરમિયાન જશનું મોત નીપજ્યું આરોપી કાકી ધનવંતીને અત્યારે 3 દિવસના રિમાન્ડ મોકલી દેવામાં આવી છે.