આજકાલ અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ અમદાવાદ ગોતા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે ગોતા વિસ્તારમાં દિવા હાઈટ નામના બિલ્ડીંગ માં રહેતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માં ફરજ નિભાવતા કુલદિપ સિહં યાદવે પોતાની પત્ની રીધ્ધી અને ત્રણ વર્ષ ની બાળકી સાથે અગમ્ય કારણોસર 12મા માળેથી.
કુદીને આપઘાત કરતાં ઘટના સ્થળે એમની કરુણ મોત નિપજ્યું હતું આ ઘટના જોઈને ગોતા વિસ્તારમાં દુઃખદ લાગણીઓ છવાઈ ગઈ હતી સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ કુલદિપ સિહં શાતં આને નરમ સ્વભાવના હતા એ ભાવનગર જિલ્લાના સિહોરીના વતની હતા જ્યારે એમની પત્ની સિહોરના વડીયાની.
વતની હતી મોડી રાત્રે બનેલી આ ઘટના થી સ્થાનિક રહીશો ની ઉઘં ઉડી ગઈ હતી પોલીસ ને જાણ કરતા પોલીસે ત્રણે લાભોને પો!સ્ટમોર્ટમ અર્થે મોકલી દીધી છે હજુ કોઈ વિગત સામે નથી આવી કયા કારણસર ખુદખુશી કર્યો એની પોલીસ આ બાબતે સગાંસંબંધીઓ સાથે સ્થાનિક રહીશો ની પુછપરછ કરી રહી છે.