Cli
અમદાવાદ ના વ્રજનગરી વિસ્તારમાં મળ્યું રહસ્યમય ભોયંરુ, પોલીસે અંદર જઈને જોયું તો પોલીસ પણ ચોકી ઉઠી...

અમદાવાદ ના વ્રજનગરી વિસ્તારમાં મળ્યું રહસ્યમય ભોયંરુ, પોલીસે અંદર જઈને જોયું તો પોલીસ પણ ચોકી ઉઠી…

Bollywood/Entertainment Breaking

અમદાવાદ આનંદનગર વિસ્તારમાં આવેલ વ્રજનગરી ના ઔડા વિસ્તારમાં થી બાતમી ના આધારે ઘરમાંથી ભોંયરું નિકટતા ભલભલા ચકીત થ ઈ ગયા એવું તે શું હતુ આ ભોંયરામાં તો મિત્રો આજકાલ થોડા સમય પહેલા ગુજરાત ના અમદાવાદ જીલ્લા ના રોજીદા વિસ્તારમાં બનેલી લઠ્ઠાકાંડ ની ઘટના માં ઘણા.

યુવાનો મૃત્યુ પામ્યા હતા આ બાદ મિડીયા અને લોકો દ્વારા દા!રુ ના દુષણ નો ઘણો વિરોધ કરાયો હતો જેના બાદ ગુજરાત પોલીસ ખુબ કડક વલણ અપનાવી ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવી હતી પરંતુ તાજેતરમાં એક વિચિત્ર કીસ્સાઓ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના.

આનંદ નગર વિસ્તારમાં વ્રજનગરી ના ઔડા વિસ્તારમાં એક દંપતી રહેતું હતું પોલીસને બાતમી મળતાં નવઘણ ઠાકોર નામક આ યુવાન ના મકાન માં તપાસ કરતા એક ભોયંરુ દેખાયું આ ભોયંરા માં જોતા જ પોલીસ ચોંકી ગઈ કારણ ભોંયરામાં તપાસ કરતા તેમાં દેશી દા!રુ નો જથ્થો સંતાડેલો જોવા મળ્યો પોલીસે.

નવઘણ ઠાકોર પર કાર્યવાહી કરતા જણાવ્યું કે લ!ઠ્ઠાકાંડ બાદ અમે આ વિસ્તારમાં આને આ ઘરમાં પણ તપાસ અર્થે આવેલા પણ અમને કાંઈ હાથ નહોતું આવ્યું પણ સ્થાનીક લોકોના સાથ સહકાર થી આ દુષણને ડામવા માટે અમે ઘણા સમયથી પ્રયત્ન કરતા આજે દેશી દા!રુ નો જથ્થો સંતાડેલો મળ્યો છે જેના પર અમે કાર્યવાહી કરીશું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *