બોલીવુડ અભિનેતા આમિર ખાનને લઈને ખૂબ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે આમિર ખાનની માતા હોસ્પિટલમાં આયુષ્યમાં સારવાર હેઠળ છે અને તે પોતાના જીવન અને મોતના જંગ વચ્ચે ઝઝુમી રહી છે આમિર ખાનની માતાને આજે હદયરોગનો હુ!મલો થયો ત્યારે આવ્યો જ્યારે તેમની માતા.
તેમના પજંગલી સ્થિત ઘર પણ હતી અને આમિર ખાન પણ તેમની સાથે જ હતા ત્યાં જ તેમને હાર્ટ એટેક આવ્યો અને ત્યારબાદ તેમને મુંબઈ બ્રિજ કેન્ડી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા અને તાત્કાલિક ધોરણે તેમનો ઈલાજ ચાલુ કરી દેવામાં આવ્યો છે આમિર ખાન અને તેમના ફેમિલી મેમ્બર આ વિશે વધારે અત્યારે મીડિયા સાથે વાત કરવા માગતા નથી.
એ નથી ઇચ્છતા કે મીડિયામાં તેમની માતાને લઈને કોઈ અફવાઓ ફેલાવવામાં આવે એટલા માટે ફેમિલી મેમ્બરે આ મામલા પર મૌન સેવ્યું છે પરંતુ હોસ્પિટલના લોકોનું કહેવું છેકે આમિર ખાનની માતા હાલ ખૂબ જ ગંભીર હાલતમાં છે આમિર ખાન જે હાલ સિંગલ છે તેમને બંને પત્ની સાથે તલાક લઈ લીધા છે તેમના બાળકો આજે પોતાની જિંદગીમાં વ્યસ્ત છે તાજેતરમાં જ આમિરખાને પોતાની પત્ની કિરણ.
રાવ થી તે અલગ થયા હતા અને તે પોતાની માતાની સાથે જ રહેતા હતા થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ લાલસિંહ ચડ્ડા ટોપ ગયા બાદ આમિર ખાન યુએસ ચાલ્યા ગયા હતા અને આવીને તેઓ તેમની માતા સાથે સમય વ્યક્તિત કરતા હતા આ વચ્ચે તેમની માતા ને હદયરોગનો હુ!મલો થવાની તે ખુબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે આને હોસ્પિટલમાં પોતાની માં ની સાથે જ અત્યારે હાજર છે.