હરિયાણાના ગુરુગ્રામ ઇફ્કો ચોક પાસે ઝાડીઓમાં પડેલી એક શુટકેશ જોઈ એક રીક્ષા ચાલકે સ્થાનીક પોલીસને જાણ કરી પોલીસે આ શુટકેશ ને ખોલીને જોતા પોલીસ ચોંકી ઉઠી શુટકેશમા એક કપડા વિનાની 25 વર્ષીય મહીલાનો મૃ!તદેહ હતો મૃ!તદેહનુ પોસ્ટમોર્ટમ કરતા ઘણા ખુલાસા થયા આ મહીલાને મારતા પહેલા.
તેની સાથે ઘણા અત્યાચાર કરવામાં આવ્યા હતા એના શરીર પર દોરેલું ટેટુ ને ઉતરવામાં આવ્યું હતું જેથી ઓળખ એની ના થઈ શકે સાથે એના પ્રાઇવેટ પા!ર્ટ પર પણ માર મા!રવાના નિશાન મળી આવ્યા હતા અને મા રતા પહેલા એને ટોર્ચર કરવામા આવી હતી ક્રાઈમ ટીમે તપાસ હાથ ધરતા આ મહીલા ના પતિને.
પકડી પાડતાં તમામ ઘટનાનો ખુલાસો થયો પોલીસના જણાવ્યા અને મીડિયા અહેવાલ મુજબ મૃતક મહિલાનું નામ પ્રિયંકા હતું તે ઉત્તર પ્રદેશના સુલતાન પુરાની રહેવાસી હતી ગુરુગ્રામ ના સહેલોત ગામમાં તે પોતાના પતિ અને બાળકો સાથે ભાડાના મકાનમાં રહેતી હતી અને એને દર્દનાક મોત આપનાર બિજુ કોઈ નહીં એનોજ પતિ રાહુલ હતો.
રાહુલની જ્યારે કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને જણાવ્યું કે મારી પત્ની ક્યારેક ટીવી તો ક્યારેક મોબાઈલ ફોનની ડિમાન્ડ કરતી હતી મારો પગાર 12 હજાર હતો આવા માં હું એની ડીમાન્ડ કેવી રીતે પુરી કરી શકું આ ઘટનામાં અજીબ બાબત એ હતી કે રાહુલ પોતાની પત્ની ને બેહરેમી પુર્વક મા રીને શુટકેશ માં બંધ કરી રોડ પર શુટકેટ લઈ.
વિડ્યો હતો એ છતાં પણ કોઈને ખબર ના પડી રાહુલ અને પ્રિયંકાએ દોઢ વર્ષ પહેલાં પરીવારજનો વિરુદ્ધ જઈને પ્રેમલગ્ન કર્યાં હતાં પ્રિયંકાના હાથમાં ટેટુ રાહુલના નામનું હતું જેને પણ ભુસંવાનો પ્રયત્ન આરોપી પતિ રાહુલે કર્યો હતો આરોપી રાહુલને પોલીસ કસ્ટડીમાં લેવાયો છે આને એના પર કાર્યવાહી હાથ ધરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.