સોશિયલ મીડિયા ઉપર આજકાલ ઘણા બધા વિડીયો આવતા રહે છે પરંતુ તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં હિન્દુ ધર્મની દેવી મહાકાળીમાં ના રૂપમાં એક બહુ રૂપિયો ફરી રહ્યોછે જે એક પત્રકારના હાથે ચડ્યો છે પત્રકાર અને વીડિયોમાં પૂછી રહ્યો છે તારો ધર્મ શુંછે આધાર કાર્ડ બતાવો તારી.
જાતિ શુંછે તું ક્યાંથી આવે છે ત્યારે બહુ રૂપિયો પહેલા પોતાની હિન્દુ જણાવે છે પછી આધાર કાર્ડ માગતા અટકાઈ જાય છે અને સાચું બોલી જાય છેકે હું પારસી છું અને પેટ માટે મહાકાળીમાં સ્વરૂપે લોકો પાસે થી પૈસા માગું છું પરંતુ પત્રકાર એટલે અટકતો નથી એને કહે છે સાંજે તું દા!રૂ અને સિગરેટ.
પી રહ્યો હતો મેં તને જોયો છે ત્યારે મહાકાળી ના રૂપમાં રહેલા વ્યક્તિને પાસે શબ્દો નથી મળતા એ મૌન થઈ જાય છે એ સમયે પત્રકાર કહે છે કોઈ પણ ધર્મ કે દેવી દેવતાઓના નામે પૈસા માગીને દેવી દેવતાઓના પહેરવેશ પહેરીને દા!રૂ સિગરેટ ચરસ જેવો વ્યસનો કરવા યોગ્ય નથી.
અને કોઈપણ ધર્મને બદનામ કરવો પણ ઉચિત નથી સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ખૂબ વાયરલ થયોછે આ વિડીયો ક્યાંનોછે એ હજુ માહિતી મળી નથી પરંતુ આ વીડિયોમાં પત્રકાર અને મહાકાળી ના રૂપમાં રહેલા વ્યક્તિને સ્પષ્ટ પણે જોઈ શકાય છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.