Cli

કેટરીના કૈફે અમેરિકી રેસ્ટોરેન્ટમાં પતિ વિકી કૌશલ સાથે ફેવરિટ ફૂડ જમતા બતાવી ફેન્સને એક ઝલક…

Ajab-Gajab Bollywood/Entertainment

કેટરીના કૈફ અત્યારે પોતાનું લગ્નજીવ એન્જોય કરી રહી છે તેઓ પતિ વિકી કૌશલ સાથે સુંદર પળોને શેર કરતા પણ જોવ મળે છે એક્ટર હાલમાં વિકી કૌશલ સાથે સિઝલિંગ વાળી તસ્વીર શેર કરી છે તસ્વીર સામે આવતાજ વાયરલ થઈ ગઈ કેટરીનાએ વિકી સાથે પોતાની ફેવરિટ જગ્યાની આ તસ્વીર શેર કરી છે.

શેર કરેલ એક તસ્વીરમાં કેટરીના કૈફ એક રેસ્ટોરેન્ટમાં જોવા મળી રહી છે એમણે ગ્રીન કલરનો આઉટફિટ પહેર્યો છે જયારે બીજી તસ્વીરમા કેટરીના સ્માઈલ આપતા પતિ વિકી કૌશલ સાથે જોવા મળી રહી છે બંને સ્માઈલ આપતા પોઝ આપી રહ્યા છે કેટરીનાએ પોતે જે ફૂડ ખાઈ રહ્યા છે તેની ઝલક પણ એક શેર કરી છે.

કેટરિના કૈફે આ તસ્વીર શેર કરતા કેપશનમાં લખ્યું કે દરેક વસ્તુનું ઘર મારી હંમેશા ફેવરિટ જગ્યા તેના શિવાય એમણે કેટલાય ઈમોજી પણ શેર કર્યા છે જણાવી દઈએ કેટરીના કૈફ ખાવા પીવાની શોખીન છે અને આ બબીજ નામનું રેસ્ટોરેન્ટ ન્યુયોર્કનું સૌથી પોપ્યુલર રેસ્ટોરેન્ટ છે એમની આ તસ્વીર પર ફેન્સ ખુબ પ્રેમ વર્ષાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *