મિત્રો કહેવાય છેને સાચુ ટેલેન્ટ ક્યારેય છૂપું રહેતું નથી આ સોસીયલ મીડિયા ક્યારેક રાતો રાત સુપર સ્ટાર બનાવી દેછે સોસિયલ મીડિયા દ્વારા છૂપું ટેલેન્ટ બહાર આવે છે અને તે ટેલેન્ટ પુરી દુનિયા સામે જાહેર થાય છે પરંતુ ક્યારેક પૂરું માર્ગદર્શન ન મળવાને કારણે પણ તે ટેલેન્ટ બહાર આવી શકતું નથી હમણાં સોસીયલ મીડિયામાં એક વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે.
અંબાજી પર્વત પણ સીડીઓ ચડીએ એ જગ્યાએ ગરીબ પરિવારની ચાર નાની બાળકીઓ ઉભી દેખાયછે તે પોતાના મધુર અવાજમાં ગીતો ગાઈ રહી છે એમના જબરજસ્ત અવાજનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે અહીં એક યૂટ્યૂબર ગુજરાતી જ્ઞાન નામની યૂટ્યૂબ તેમણે ત્યાંથી નીકળતા આ બાળકીઓનું ટેલેન્ટ જોઈને વિડિઓ બનાવાયો હતો.
વાતચિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળકીઓ રસ્તે નીકળતા લોકો સમક્ષ ગીતો ગાય છે અને લોકો પૈસા આપે છે મળતા પૈસાથી પોતાનો પરિવાર ચલાવે છે બાળકીઓ નો વિડિઓ અત્યારે સારો વાઇરલ થઈ રહ્યો છે એમને પણ સારી સફળતા મળે તેવી આશા રાખીએ આપણે મિત્રો પોસ્ટ વધુમાં વધુ શેર કરવા વિનંતી જેથી કરીને બાળકીઓને પ્રોત્સાહન મળે.