સાવધાન ઈન્ડિયા માં ક્રાઈમ ને લગતા ઘણા બધા કિસ્સાઓ એક સ્ટોરી રૂપે દેખાડવામાં આવે છે પરંતુ વાસ્તવિક જીવનમાં પણ આવા કિસ્સાઓ સામે આવે છે જેમાં એક મિત્રો શરમજનક ઘટના સામે આવી છે વિડીયોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ચિંગાપુર ચોકડી ની નજીક એક આધેડ વયના દાદા એક સગીર વયની.
આસરે 16 વર્ષ ની માસુમ છોકરી સાથે એક મંદિરમાં દેખાયા હતા જેમાં એ દાદા એ માસુમ બાળકીને ગળામાં હાર પહેરાવી રહ્યા હતા જેને જોઈને આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા અને એક જાગૃત યુવકે પોતાના મોબાઈલ ફોન વડે વિડીયો ઉતાર્યો હતો જેમાં પૂછપરછ કરતા દાદા ખૂબ ગભરાઈ ગયા હતા.
છોકરી ને પૂછ્યું તો એને રડતા રડતા કહ્યું કે મારી મરજી વિરુદ્ધ મને ભણાવવાનું કહીને ઉત્તર પ્રદેશથી દાદા અહીં લાવ્યા બાદ મારી સાથે લગ્ન કરે છે ત્યારે વિડીયો ઉતારનાર શખ્સે કડકાઈથી દાદા ની પૂછપરછ કરી તો દાદાએ જણાવ્યું કેહું આ છોકરીને બે લાખ રૂપિયા આપીને લાવ્યોછું હું લગ્ન કરું કે કાંઈ પણ.
કરું એનાથી આપણું શું વાંધોછે તો એને એમ પણ કહ્યું કેહું આને ખૂબ ભણાવીશ લગ્ન કરીને આની સાથે કંઈ પણ કરુ એના પરિવારને બે લાખ રૂપિયા આપ્યાછે હું એની જિંદગી બનાવી દઈશ આ સમયે છોકરી ખુબ રડી રહી હતી એની માશુમીયત ગળામાં દમ ખોઈ કાંઈપણ આગળ ના બોલતી.
જણાઈ આ વાત સાંભળીને લોકો ચોકી ગયા હતા સમગ્ર ઘટનાનો વિડીયો ખુબ વાયરલ થયો છે જેમાં આ વ્યક્તિ કોણ છે એની માહિતી અમારી પાસે નથી વિડીયો માંથી જે વિગતછે એ આપની સમક્ષ અમે જણાવી છે અને આ શરમજનક ઘટના વિશે આપનો શું અભિપ્રાય છે એ જરૂર જણાવજો.