આજકાલ ઘણા બધા કીસ્સાઓ એવા બને છે જેમાં ડોક્ટરોની એક બેદરકારી થી લોકોએ જીવ ગુમાવવો પડેછે જે લોકો તબીબોને ભગવાન માનીને એમની પાસે આવે છે વિશ્વાસ કરે છે અને જો એજ એમના યમરાજ બને તો એવોજ એક કિસ્સો સામે આવ્યો છે હરીયાણા ના કરનાલ જીલ્લામાં અહીંયા.
કલ્પના મેડીકલ માં તાજેતરમાં એક વ્યક્તિ સાથે બેદરકારી ના કારણે મોત થયું એવી ઘટના સામે આવી છે ઈન્દ્રા કોલોનીમાં રહેતો 27 વર્ષીય રવિ લગભગ એક અઠવાડિયા પહેલા ઘાયલ થયો હતો હાલત વધુ ખરાબ થતાં પરિવારજનો યુવકને કલ્પના ચાવલા મેડિકલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.
તેને ત્રણ દિવસ સારવાર કરાવી રવિને ઈન્જેક્શન આપતાં જ તેને બીજા દિવસે શરદી થઈ ગઈ સાથે હાથ પગે સોજા ચડતા એને ફરી દવાખાને લઈ જાતા એનું મો!ત નિપજ્યું તો પરીવારજનો એ પોસ્ટમોર્ટમ કરવા નું કહેતા કલ્પના મેડીકલ કોલેજ ના તબીબોએ ના પાડી હતી આ યુવાનને.
મૃત જાહેર કરાયો હતો મૃતક રવીના બે બાળકો છે ડોક્ટર ની લાપરવાહી ના કારણે એનો જીવ ગયો આની પહેલા પણ કલ્પના મેડીકલ કોલેજ પર ઘણા આક્ષેપો થયા છે પણ કોઈ પણ કાર્યવાહી નથી કરાઈ ઘણા ગરીબ પરીવારો ધક્કા ખાઈ ને થાકી ગયા છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.