Cli
એક પરીવાર 8 જણા ઝુલતા પુલ પર ફરવા ગયા હતા, પતિ પત્નીનો મૃ!તદેહ મળ્યો, બીજા નથી મળ્યા, હૈયાફાટ રુદન...

એક પરીવાર 8 જણા ઝુલતા પુલ પર ફરવા ગયા હતા, પતિ પત્નીનો મૃ!તદેહ મળ્યો, બીજા નથી મળ્યા, હૈયાફાટ રુદન…

Breaking

તાજેતરમાં મોરબી માં બનેલી ઘટનાથી સમગ્ર દેશમાં મોતની માતમ ખોવાઈ ગયું છે મોરબી ઝૂલતા પુલ ના અચાનક તૂટી પડવાથી તેમાં 400 થી વધારે લોકો મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયા હતા જેમાંથી 150 થી વધારે લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા આ આંકડો સતત વધી રહ્યોછે એ દરમિયાન અરીફશા નરસા.

શાહમદાર નામના વ્યક્તિ ના પરીવાર ના આઠ લોકો ઝુલતા પુલ પર ફરવા ગયા હતા તેમની પત્ની અને બાળકનો મૃ!તદેહ મળી આવ્યો છે તેમની દીકરી સહિતના હજુ પણ ચાર વ્યક્તિ ગુમ સુધા છે આરીફ શાહ મજૂરી કરીને જીવન નિર્વાહ કરતો હતો એમની બહેન પોતાના પરિવાર સાથે જામનગર થી મોરબી ફરવા માટે આવી હતી.

તેમની સાથે તેમનો પરિવાર ઝુલતો પુલ જોવા માટે ગયો હતો તેમની પત્ની દિકરી દિકરો ભાણી બેન ભત્રીજો ભાભી સહીત ના તમામ લોકો પાણીમાં ગરકાવ થઈ જતાં યુવક હૈયાફાટ રુદન કરી પોતાના પરીવાર ને શોધીને રડતો હતો આઠ લોકો માંથી માત્ર એમની એક ભાભી જીવિત હાલતમાં મળી છે બાકી 2 મૃ!તદેહ.

અને બીજા લોકોનું કોઈ જ પતો નથી બચાવ ટીમ સતત લોકોને શોધી રહીછે આ વચ્ચે એક સાથે ઘણા બધા પરિવારોમાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઈ ગઈછે આ ઘટનામાં 150 થી વધારે લોકોના પરિવારમાં મો!તનું માતમ છવાયું છે સમગ્ર દેશ માં શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી.

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મૃ તક પરિવારજનોને બે લાખ સહાય અને બીજા વ્યસ્ત લોકોને 50 હજાર ની સહાય આપવાની જાહેરાત કરી છે ભારતનો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજી એ પણ આ ઘટના પર ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું અને ગુજરાત ભર માથી બચાવ ટીમ હાલ મોરબી ખાતે ઉપસ્થિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *