પ્રેમ વસ્તુ એવી છે જેમાં લોકો નાત જાત ધર્મ સમાજ ના વાળાઓ છોડીને પણ આજકાલ મા બાપની ની આબરૂની પરવા વગર એકબીજાના પ્રેમમાં પડી જાય છે અને કંઈક એવા પગલાઓ પડે છે જેનાથી પસ્તાવાનો વારો આવે છે એક કિસ્સો એવો સામે આવ્યો છે જેમાં એક યુવતી છ વર્ષથી એક યુવાનને ડેટ કરી રહી હતી.
અને ઘણીવાર શારીરિક સંબંધો પણ બનાવ્યા હતા પરંતુ જયારે ડીએનએ ટેસ્ટ કરાવ્યું ત્યારે યુવતી ખુદ એ ખૂબ ચોકી ગઈ હતી અને પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી કારણ બંને સગા ભાઈ બહેન નીકળ્યા હકીકતમાં આ ઘટનામાં મા બાપે આ દીકરીને દત્તક લીધેલી હતી એ દીકરીને 30 વર્ષની ઉંમરે.
એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો આ પ્રેમ સંબંધ છ વર્ષ સુધી ચાલ્યો પરંતુ જયારે ડીએનએ ટેસ્ટ કરાવતા આ બંને સગા ભાઈ બહેન નીકળ્યા વાત જાણે એમ છેકે નાનપણથી વિખુટા પડેલા હતા મા બાપનું મૃત્યુ થતાં અલગ અલગ અનાથ આશ્રમમાં હતા જેઓ ને ખબર નહોતી કે ભાઈ ક્યાં છે અને બહેન ક્યાં છે હવે આ કુદરતની ભૂલ ગણો કે આ ભાઈ.
બહેન ની ભૂલ ગણો આ ડીએનએ ટેસ્ટ થી બંનેને ખૂબ આઘાત લાગ્યો છે બંને ખૂબ દુઃખી છે પરંતુ ઓડી અને ટેસ્ટ થી માનવા માટે તૈયાર નથી એમને સોશિયલ મીડિયા ઉપર સમગ્ર માહિતી જણાવીછે એ ફરીથી ડીએનએ ટેસ્ટ કરાવવા માંગે છે અને આશા રાખે છેકે આ ડીએનએ ટેસ્ટ મેચ ના થાય તેઓ ફરીથી અલગ અલગ જગ્યાએ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે.