બોલીવુડ ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિત ની માતા સ્નેહલતા દીક્ષિતનું 91 વર્ષની ઉંમરે નિધન થયું છે માધુરી દીક્ષિત માથે દુઃખ ના પહાડ ટુટી પડ્યા છે માધુરી દિક્ષિત ની પ્રેરણા રહી હંમેશા તેના જીવનના દરેક પગલે તેને સલાહ સૂચન આપતી તેની સંભાળ રાખતી માતા રવીવાર 12 માર્ચ 2023 ના રોજ તેને છોડીને.
વહેલી સવારે 9 વાગ્યાના સમયે ચાલી ગઈ છે માધુરી દીક્ષિત ની માતા સ્નેહલતા દીક્ષિત ના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગે મુંબઈ વર્લીના હિન્દુ સ્મશાન ઘાટ માં કરવામાં આવ્યા હતા સબ વાહિનીમાં સ્નેહલતા દીક્ષિત ના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો અંતીમ યાત્રા માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના.
ઘણા કલાકારો અને સેલેબ્સ જોડાયા હતા માધુરી દીક્ષિત પોતાની માતા ના ગયા બાદ ખુબ રડતી જોવા મળી હતી માધુરીની આંખો માંથી મુશળધાર આંશુઓનો વરસાદ વરસતો હતો માધુરી દીક્ષિત પોતાની માં ને ખૂબ પ્રેમ કરતી હતી ગયા વર્ષે માધુરી દીક્ષિતે પોતાની માતા નો જન્મદિવસ ઉજવ્યો હતો.
અને 90 માં જન્મદિવસ દિવશે ભવ્ય ઉજવણી સાથે સોશિયલ મીડિયા પર સુદંર તસવીરો પણ અપલોડ કરી હતી અને દિલને સ્પર્શી જાય તેવું તેને તસ્વીરો પર કેપ્શન પણ લખ્યું હતું માધુરી એ લખ્યું હતું કે હેપી બર્થ ડે આઈ કહેવાય છે કે મા એક દીકરીની સૌથી મોટી બેસ્ટ ફ્રેન્ડ હોય છે જે સંપૂર્ણ રીતે સાચું છે.
તમે જે કંઈ પણ મારા માટે કર્યું છે તમે જે કંઈ પણ મને શીખવ્યું છે તે ખરેખર મારા માટે ખૂબ મોટી ભેટ છે માધુરી દીક્ષિત ઘણી બધી ઇવેન્ટમાં પોતાની માતાને લઈને વાત કરતી જોવા મળી છે માધુરી દીક્ષિત ની માતા સ્નેહલતા દીક્ષિતે હંમેશા માધુરી દીક્ષિત ને કોઈપણ ક્ષેત્રમાં સપોર્ટ કર્યો છે.
આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું છે માધુરી દીક્ષિત સાથે તેના પતિ શ્રીરામ નેને પણ સ્નેહલતા દીક્ષિત પોતાનો દિકરો માનતી હતી જેટલો પ્રેમ તે પોતાના બે દીકરાઓને કરતી હતી એટલા જ પોતાના જમાઈ અને પોતાની દીકરીને સાચવતી હતી આજે સ્નેહલતા દીક્ષિત ના નિધન બાદ માધુરી દીક્ષિત નો.
પરીવાર ખુબ દુઃખ માં સરી પડ્યો છે દરેક ની આંખો માં આંશુ છલકાયા છે સમગ્ર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સેલેબ્સ માધુરી દીક્ષિત ના પરીવારને સવંદેનાઓ સાથે સ્નેહલતા દીક્ષિત ને શ્રધ્ધાંજલી અર્પણ કરી રહ્યા છે પરમાત્મા એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના ઓમ શાંતિ ઓમ.