ભારતીય ટેલિવિઝન ની લોકપ્રિય ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિક આજે દરેક ઘરોમાં પ્રચલિતછે જે સિરિયલમાં થોડા સમયથી ઘણા બધા બદલાવો આવ્યાછે આ શોના પાત્ર તારક મહેતા ની ભૂમિકા અદા કરનાર શૈલેષ લોઢા ની જગ્યાએ સચિન શ્રોફ આવતા શોના.
નિર્માતા આશિત મોદી ઉપર લોકોનો થોડો ગુસ્સો પણ જોવા મળ્યો હતો અને શૈલેષ લોઢાએ પણ આશિત મોદીને કવિતા રૂપે ઘણું બધું સંભળાવી દીધું હતું એ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવીછે આ શોમાં હમણાંથી જેઠાલાલ એટલે કે દિલીપ જોશી દેખાતા નથી એમને કહાની.
મુજબ અમેરિકા મોકલ્યા હોય એમ કહેછે તો દર્શકોના મનમાં ઘણા સવાલ ઊભા થયા છે શું જેઠાલાલ એટલે દિલીપ જોશી ને પણ બદલવામાં આવશે શું કારણો થી જેઠાલાલના કેરેક્ટરને દેખાડવામાં આવતું નથી તો દર્શકો એ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી શો નિર્માતા.
આશિત મોદીને ચેતાવણી આપી દીધી છે શોમાં જો જેઠાલાલ દિલીપ જોશીનો બદલાવ કરવામાં આવશે તો અમે ચલાવી નહીં લઈએ જેનાથી આ ચર્ચા ઘણો વેગ પકડ્યો છે જેઠાલાલ ફરી દેખાય છે કે નહીં એ જોવું રહ્યું વાચકમિત્રો આ મામલે તમારા શું વિચાર છે અમને કોમેંટમાં જણાવી શકો છો.