Cli
પોતાના થી 40 વર્ષ મોટા આધેડ ના બાળકની મા બની 23 વર્ષની સ્વરૂપવાન યુવતી, જોઈ જીવ બળી જશે...

પોતાના થી 40 વર્ષ મોટા આધેડ ના બાળકની મા બની 23 વર્ષની સ્વરૂપવાન યુવતી, જોઈ જીવ બળી જશે…

Ajab-Gajab Breaking

કહેવત છે કે પ્રેમ આંધળો હોય છે જ્યારે પ્રેમ થાય છે ત્યારે કાંઈ દેખાતું નથી ના ઉંમર ના રીતી રિવાજના નાત જાતના ભેદભાવો માત્ર એક બીજા પ્રત્યે ની લાગણીઓ અને લગાવ એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એક યુવતીને પોતાના થી 40 વર્ષ ના વ્યક્તિ સાથે પ્રેમ થયો અને લગ્ન કરી લીધા સમગ્ર.

અહેવાલ અનુસાર બ્રાઝિલ કેપિ ના ગ્રાડ શહેરના રહેવાશી 63 વર્ષ ના નિક્સન મોટ્ટા અને 23 વર્ષની મારીયા એડુઆરડાની લવસ્ટોરી ખુબ ચર્ચાઓ માં છવાયેલી છે મારીયા એ સોશિયલ મીડિયા પર પોતાની લવસ્ટોરી જણાવતાં કહ્યું હતું કે હું માત્ર 16 વર્ષ ની હતી ત્યારે નિક્સન સાથે મને પ્રેમ થયો હતો.

તેઓ રેડીઓ ડિજે છે અને ખુબ અમિર છે પરંતુ મને તેમના દેખાવ થી એમના સ્વભાવથી પ્રેમ થયો હતો પરીવારજનો રાજી નહોતા અમે બંને એ એમની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા અને આજે અમારી એક નાની દિકરી પણ છે હું એમની સાથે ખુબ ખુશ છું પણ ઘણા લોકો ટ્રોલ પણ કરતા રહે છે તો એવા.

લોકો માટે કે અમે એકબીજાની માટે બનેલા છીએ નિક્સને પણ જણાવ્યું હતું કે મારી પ્રોપર્ટી જોઈને મારી સાથે લગ્ન મારીયાએ નથી કર્યા પણ મારી સાથે ની એક મુલાકાતે તેને મને દિલ આપી દિધું હતું હું સામાન્ય પોષાક માં હતો એને નહોતી ખબર કે હું કોણ છું અને મારી સંપત્તિ કેટલી છે.

સાથે નિક્સને જણાવ્યુ કે અમે કેટલીક સોસીયલ ઉપર શેર કરી હતી જે રાતો રાત ખુબ વાઈરલ થઈ પહેલા લોકો મને એનો પિતા કહેતા હતા એટલા માટે મેં ઉલ્લેખ કરી ને ફેન ફોલોવર ને હકિકત જણાવી તે ઘણા લોકો પસંદ કરે છે તો ઘણા અસભ્ય કોમેન્ટ પણ આપતા રહે છે એનાથી.

કોઈ ફરક નથી પડતો આજે અમે બંને ખુશ છીએ મારીયા એ સુદંર દિકરીને પણ જન્મ આપ્યો છે અમે તેની તમામ ખુશીઓ પુરી કરી રહ્યા છીએ સોશિયલ મીડિયા પર આ કપલ ખુબ હાઈ લાઈટ થયું છે લોકો એમની તસવીરો પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *