Cli

19 વર્ષના બાળકે એડિટ કરી સાઉથના યશની 300 કરોડમાં બનેલ ફિલ્મ કેજીએફ 2 જાણો વિગતે…

Ajab-Gajab Bollywood/Entertainment Story

સાઉથની ફિલ્મ કેજીએફ 2 અત્યારે બોક્સઓફિસમાં જબરજસ્ત ધૂમ મચાવી રહી છે ફિલ્મને લઈને દર્શકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે અત્યારે ફિલ્મથી જોડાયેલ દરેક ખબરો સોસીયલ મીડ્યમ આવી રહી છે પરંતુ હવે એક એવી ખબર સામે આવી છે જેને સાંભળીને કેજીએફ 2ના ફેન્સ પણ દંગ રહી જશે.

જણાવી દઈએ દઈએ કે 300 કરોડમાં બનેલ કેજીએફ 2 ફિલ્મે એડિટ કરવા માટે યશ અને ફિલ્મના ડાયરેક્ટર પ્રશાંત નીલે કોઈ મોટા તુરમખાં જોડે ફિલ્મ એડિટ નથી કરાવી પરંતુ માત્ર 19 વર્ષના યુવક જોડે એડિટ કરાવી છે તાજા જાણકારી મુજબ કેજીએફ ફિલ્મને એડિટ કરવા માટે માત્ર 19 વર્ષના નવા..

એડિટરને જીમ્મેદારી આપી છે પ્રશાંત નીલે મોટો ફેંશલો લેતા આ ફિલ્મને એડિટ 19 વર્ષના ઉજ્જવલ કુલકર્ણીથી એડિટ કરાવી છે ઉજ્જવલે નાની ઉંમરે એક મોટું કામ કરી બતાવ્યું છે અને ફિલ્મને જબરજસ્ત એડિટ કરતા ફિલ્મના નિર્દેર્શક અને યશનું દિલ જીતી લીધું છે એટલુંજ નહીં ફિલ્મ ક્રેટરો પણ ફિલ્મની.

એડિટ કરવાની ટેક્નિકની પ્રશંસા કરી રહ્યા છે નાની ઉંમરે એક મોટી સફળતા મેળવતો ઉજ્જવલ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે ફિલ્મના દરેક ભાગને એક જબરજસ્ત ટેક્નિકથી એડિટ કરી બતાવ્યું છે રમવાની ઉંમરે ઉજ્જવલે એક પ્રશંસા લાયક કામ કરી બતાવ્યું છે મિત્રો ઉજ્જવલનું કામ તમને પસંદ આવ્યું હોય તો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *