અલ્લુ અર્જુન પુષ્પા ફિલ્મ બાદ દુનિયાભરમાં છવાઈ ગયા છે એમના અભિનયને બહુ પસંદ કરવામાં આવી રહ્યો છે તેઓ અત્યારે પોતાના કરીયરમાં ટોપ પર છે એમના ડાયલોગ અને સ્ટાઇલને લોકો કોપી કરી રહ્યા છે કલુટ ડોટકોમની એક રિપોર્ટ મુજબ એક જ્યોતિષે ભવિષ્યવાણી કરે છેકે અત્યારે અલ્લુ અર્જુન પોતાના કરિયરમાં ટોપ પર છે.
એમને આ ટોપ સ્થાન જાળવી રાખવા માટે એમને પૂજા અને હવન કરાવવું જોઈએ એવું કરવાથી એમની સફળતા જળવાઈ રહેશે અને આવનારી રૂકાવટો દૂર થશે આજતકની એક રિપોર્ટ મુજબ એમના સૂત્રોએ એ જણાવ્યું છેકે અલ્લુ અર્જુનનો પરિવાર એમના ફાર્મ હાઉસ પર પૂજા કરવાનું આયોજન કરી રહ્યો છે.
તેના બાદ જ અલ્લુ અર્જુન પુષ્પા બીજા ભાગની ફિલ્મની તૈયારી કરવાનું શરૂ કરશે અલ્લુ અર્જુન સાઉથ ઇન્ડસ્ટ્રીઝના સુપર સ્ટાર તો છેજ પરંતુ એમની ફેન ફોલોવિંગ દેશભરમાં છે પુષ્પા ફિલ્મ બાદ એમની ફેન ફોલોવિંગ વધી ગઈ છે ફિલ્મે જબરજસ્ત કમાણી કરી છે અલ્લુ અર્જુન અને એમની કો સ્ટાર રશ્મિકા મંડાનાએ.
બધાંના દિલને સ્પર્શી ગયા છે અત્યારે તમામ ચાહકો પુષ્પા 2ની રહ જોઈ રહ્યા છે આપણે તો બસ એજ કહેવા માંગીએ છીએ કે અલ્લુ અર્જુન આ રીતે સફળતા મેળવતા રહે અને આપણને બધાને મનોનોંરંજન આપતા રહે મિત્રો આ બાબતે તમે શું કહેશો પોસ્ટમાં તમારા વિચાર કોમેંટ કરીને જણાવવા વિનંતી.