આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે પરંતુ હવે ફિલ્મમાં કેટલીક વાંધાજનક સીન સેન્સર બોર્ડે હટાવવાનું કહ્યું છે અને ચાર મોડિફિકેશન પણ કર્યા છે સૌથી મોટી વાત આ સીનની અસર ફિલ્મ પર પડી શકે છે સંજય લીલા ભણસાલી જયારે પણ કોઈ ફિલ્મ બનાવે છે ત્યારે.
ફિલ્મના એક એક સીનમા જીવ લગાવી દેછે એવામાં ચાર સીન બદલાવવા અને અને એ સીન ડીલીટ કરવા એ ફિલ્મ માટે નુંકશાન પણ હોઈ શકે છે કહાનીનો જે મતલબછે તે ખોવાઈ શકે છે કારણ કે સેન્સર બોર્ડ ફિલ્મના એ સીન હટાવ્યા વગર ફિલ્મને પાસ જ નહોતી કરી એજ કારણ છે સંજય લીલા ભણસાલીએ.
બોર્ડની આ શરતો માનવી પડી આમ પણ કો!રોનને કારણે એમની આ ફિલ્મ મોડી થઈ ગઈ છે એટલે ભણશાલી હવે નથી ઇચ્છતા કે એમની ફિલ્મ અટકે અહીં જે સીનને હટાવવાની વાત કરી છે તેમાં એ સીન પણ છે જેમાં પંડિત જ્વાલાલ નહેરુ ગંગુબાઈના વાળમાં ગુલાબનું ફૂલ લગાવે છે સેન્સર બોર્ડનું માનવું છેકે આ સીનથી.
વિરોધ નોંધાઈ શકે છે એટલે ફિલ્મના રિલીઝ પહેલાજ આ વિવાદિત સીનને હટાવવામાં આવ્યા છે સાથે બે ડાયલોગને પણ બદલાવવાનું કહેવામાં આવ્યું છે જણાવી દઈએ આજે ગંગુબાઈફિલ્મનું એક સોન્ગ રિલીઝ થઈ રહ્યું છે અને જણાવી દઈએ આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થશે ફિલ્મમાં આલિયા ભટ્ટ અજય દેવગણ અને વિજય રાજ જોવા મળશે.