દીપિકા પાદુકોણ અત્યારે એમની આવનાર ફિલ્મ ગહેરાઈયાને લઈને ખુબ ચર્ચામાં છે ફિલ્મમમાં દીપિકા સાથે અનન્યા પાંડે અને સિદ્ધાર્થ ચતુર્વેદી ફિલ્મમાં જોવા મળશે અત્યારે દીપિકા અનન્યા અને સિદ્ધાર્થ ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળી રહ્યા છે જેને લઈને અત્યારે એમની તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થતી જોવા મળે છે.
હાલમાં જ દીપિકા પાદુકોણ એમની આવનાર ફિલ્મ ગહેરાઈયાનું પ્રમોશન કરવા એક ઇવેન્ટમાં પહોંચી અહીં દીપિકા પાદુકોણ ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટમાં જોવા મળી હતી જેમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી હતી આ દમિયાનની કેટલીક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યા છે.
પરંતુ ફેનને દીપિકાનો આ લુક પસંદ આવ્યો ન હતો જેને લઈને કારણે દીપિકા સોસીયલ મીડિયામાં ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે દરેક એમની આ ડ્રેસને લઈને મજાક બનાવી રહ્યા છે ઈવેન્ટમાં દીપિકા બોલ્ડ ડેનિમ જોગર પહેરેલી જોવા મળી હતી પરંતુ અહીં દીપિકાનો આ લુક એમના ચાહકોને બિલકુલ પસંદ આવ્યો ન હતો