સ્વર કોકિલા લતા મંગેશ્કરનું 92 વર્ષની ઉમરે ગઈ કાલે જ નિધન થયું જેનાથી પુરા દેશમાં શોકની લહેર છવાઈ ગઈ રાજ નેતાઓથી લઈને મોટા અભિનેતાઓ સુધી લતા દીદીને શ્રદ્ધાંજલિ આપી લતા દીદીના અંતિમ દર્શન માટે પહોંચેલી શ્રદ્ધા ધ્રુસકે ધ્રુસકે રડતા દેખાઈ હતી શ્રદ્ધા હવે ત્રણ દિવસ બાદ હોશમાં આવી છે.
શ્રદ્ધાએ સોસીયલ મીડિયા દ્વારા દીદીને શ્રદ્ધાંજલિ આપી છે જણાવી દઈએ શ્રદ્ધા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં એક પોતાની અને લતા દીદીની જૂની પોસ્ટ ફોટો શેર કરી કરી અને શોક દર્શાવ્યો હતો લતા દીદી અને શ્રદ્ધાની એ તસ્વીર સાથે લખ્યું હું તમારી સાથે વિતાવેલ એ કિંમતી સમયને હંમેશા સાચવીને રાખીશ.
મારા માથા પર તમારો હાથ તમારું સ્નેહ તમારું પ્રોત્સાહન હું ક્યારેય નહીં ભૂલી શકું તમારી સાદગી દિવ્યતા ઉત્કૃષ્ટતા અને અનુગ્રહ માટે ખુબ ખુબ ધન્યવાદ આઈ લવ યુ લતાજી લતા દીદી અને શ્રદ્ધાના સંબંધની વાત કરીએ તો શ્રદ્ધા કપૂરના દાદા લતા મંગેશકરના પિતરાઈ ભાઈ હતા તેના હિસાબે શ્રદ્ધા લતા દીદીની ભત્રીજી થઈ.
તમને જણાવી દઈએ કે લતા દીદી જયારે કો!રોના વાઇરસની ઝપેટમાં આવ્યા જેના બાદ એમને મુંબઈની બ્રીજ કેન્ડી હોસ્પિલટમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ દીદીએ 28 દિવસ જિંદગી મોત સામે ઝઝૂમતા દુનિયાને અલવિદા કહી દીધી લતા મંગેશકરને આ દેશમાં એમના ગીતો માટે વર્ષો વર્ષ યાદ કરવામાં આવશે.