તમે કેટલાય વિડીઓમાં ડોગ અથવા બિલાડીને ગાડી પર બેઠેલ જોયા હશે પરંતુ અત્યારે સોસીયલ મીડિયામાં એક મહિલાનો વાઇરલ થઈ રહ્યો છે જેને સોસીયલ મીડિયાના કેટલાય પ્લેટફોર્મમાં શેર કરવામાં આવી રહ્યો છે વિડીઓમાં ખાસ વાત એછે કે મહિલા પોતાની કારમાં ક્યૂટ ગાયનું બચ્ચાને લઈને બેઠી છે.
અત્યારે સોસીયલ મોઈડિયામાં એવા કેટલાય વિડિઓ જોવામાં આવ્યા છે જેમાં લોગોને પોતાની દુકાન બેડરૂમ અને ઘરની અંદર ગાય અને એમના વાછડાને બેઠેલ લઈને જોયા હશે પરંતુ એક નવો વિડિઓ યુઝર વચ્ચે ખુબ ચર્ચાનો વિષય બન્યો છે જેમાં એક મહિલા પોતાના કારની આગળની શીટમાં એક પ્યારી નાની વાછડીને.
લઈને બેઠેલ જોવા મળી રહી છે જેને જોઈને યુઝરોએ ખુબજ પસંદ કરી રહ્યા છે વિડિઓ અત્યારે ખુબજ વાઇરલ થઈ રહ્યો છે વિડીઓમાં અત્યાર સુધી લાખોમાં વ્યુ મળી ચુક્યા છે વિડિઓને શેર કર્યે થોડા કલાકો જ થયા છતાં વિડિઓને ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે વાછડાને સીટબેલ્ટ પણ લગાવેલ જોવા મળી રહી છે