એક્ટર પ્રવીણ કુમાર સોબતિ જેમને મહાભારતમાં ભીમનું પાત્ર નિભાવ્યું હતું જે પાત્રને એમને લોકપ્રિયતા મળી હતી તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે પ્રવીણ લાંબા સમયથી સ્પાઈનલ સમસ્યાથી ઝઝૂમી રહ્યા હતા તેઓ ખટલા પર હતા ચાલી શકતા ન હતા અને છેલ્લા સમયે તેઓ આ બીમારીથી બહુ હેરાન થયા હતા.
એક મહિના પહેલા જ એક ન્યુઝ આવ્યા હતા કંઈ રીતે ન ફક્ત ભારતીય સિનેમા પરંતુ સ્પોર્ટ્સ અને સિક્યુરિટીને પણ પોતાની સર્વિસ આપી હતી એમને ઘડપણમાં આર્થિક તંગીથી ઝઝૂમવું પડી રહ્યું છે ઓછા લોકો જાણતા હશે કે પરવીન કુમારની ઊંચાઈ કદ કાઠી બહુ ઊંચું હતું તેઓ સૌથી પહેલા એક એથ્લીટ હતા.
એમને કેટલાય ઇન્ટરનેશનલ લેવનલી ગેમમાં ભાગ લીધો છે જેમાં એશિયન ગેમ અને ઓલિમ્પિક ગેમ પણ સામેલ છે તેના બાદ તેમને બીએસએફ જોઈન કરી લીધું અને કેટલાય વર્ષો સુધી બીએસએફમાં સેવા આપી અને પછીથી તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યા અને ફિલ્મોમાં રોલ કરવાનું શરૂ કર્યું સૌથી મોટી ઓળખાણ મળી.
મહાભારત સીરિયલથી જેમાં એમણે ભીમનું પાત્ર નિભાવ્યું હતું ત્યારથી લઈને અત્યારસુધી તેઓ 50થી વધુ ફિલ્મોમાં કામ ર્ક્યું છેલ્લા કેટલાક સમયથી પરવીન કુમારની સ્પાઈનલ ઇન્જેરીન કારણે હાલત ખરાબ હતી પરંતુ આજે એમનું દુઃખદ નિધન થયું છે એમના એમના ભીમના પાત્રને કાયમ માટે યાદ કરવામાં આવશે.