અક્ષય કુમાર અને કપિલ વચ્ચે ડખો થઈ ગયો છે અક્ષય કુમારે એમની ફિલ્મ બચ્ચન પાંડેને કપિલના શોમાં પ્રમોશન કરવા નહીં જાય હિન્દુસ્તાન ટાઈમના એક રિપોર્ટ મુજબ હોળીના તહેવારે અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે રિલીઝ થઈ રહી છે અક્ષય એવા એક્ટર છે જેઓ સૌથી વધૂ વાર કપિલના શોમાં આવે છે.
ગયા દિવસોમાં અક્ષય કુમાર જયારે સારા અલી ખાન સાથે અતરંગીરે ફિલ્મના પ્રમોશનમાં કપિલના શોમાં પહોંચ્યા હતા ત્યારે કપિલે અક્ષયને એવો જોક મારી દીધો હતો જે અક્ષયને પસંદ આવ્યો ન હતો અહીં વાત વાતમાં કપિલ શર્માએ અક્ષય કુમારના પ્રધાનમંત્રી મોદીના ઇન્ટરવ્યૂ પર બોલતા કહ્યું તમે પણ એક નેતાનું.
ઇન્ટરવ્યૂ લીધું હતું હું નામ નહીં લઉં પરંતુ તમે એમને એ પૂછ્યું હતું કે તમારા ડ્રાયવરનો છોકરો પૂછી રહ્યો હતો કે તમે કેરી ચૂસીને ખાઓ છોકે કે પછી કઈ રીતે ખાઓ છો અહીં શૂટિંગ બાદ અક્ષયે કપિલને આ સીનને કટ કરવાનું કહ્યું હતું કારણ આવી મજાક યોગ્ય નથી ટીમે એવુજ કર્યું અને આ હિસ્સો ચેનલ પર પ્રસારણ ન થયો.
પરંતુ કપિલ શર્માએ એ સીન પોતાના યૂટ્યૂબ ચેનલમાં નાખી દીધો અને ત્યાંથી એ બધી જગ્યાએ વાઇરલ થઈ ગયો અત્યારે એ ક્લીક કપિલે યુટુબમાંથી ડીલીટ કરી દીધી છે પરંતુ અત્યારે વાઇરલ થઈ રહી છે તેથી અક્ષય કપિલ પર ભ!ડકી ગયા છે અને કલીપ કંઈ રીતે વાઇરલ થઈ તેનો જવાબ અક્ષયે કપિલથી માંગ્યો છે.