લતા દીદીના નિધન બાદ એમનું ગળું અમેરિકાના વૈજ્ઞાનિકોને કેમ ન આપવામાં આવ્યું જેમકે વર્ષો પહેલા આ ગળું લાખો ડોલરમાં વેચી દેવામાં આવ્યું હતું કહેવામાં આવ્યું કે લતા દીદીના નિધન બાદ એમના ગળા પર રિસર્ચ થશે કે આખરે આટલું કંઠીલું કઈ રીતે ગાઈ શકે છે જેવી રોતે અમેરિકી વૈજ્ઞાનિકોએ.
એસ્ટીનના નિધન બાદ એમના મગજ ને એમની જોડે રિસર્ચ માટે રાખી લેવામાં આવ્યું એ રીતે લતા દીદીનું ગળું પણ રાખવામાં આવશે પરંતુ એવું શું થયું કે લતા દીદીના નિધન બાદ લતા દીદીના ગળાને અમેરિકાને ન સોંપવામાં આવ્યું આપણે બાળપણથી એજ કિસ્સો સાંભળતા આવ્યા છીએ કે લતા દીદીના નિધન બાદ.
અમેરિકા વૈજ્ઞાનિકો એમના ગળા પર રિસર્ચ કરશે પરંતુ પહેલાના જમાનામાં કંઈ પણ વસ્તુનું ભણતર કરવા સૌથી સારી તરકીબ એ હતી કે તેના વિષે કંઈક એવું કહી દો જેની આશા કોઈએ ન કરી હોય અને તેના પહેલા એવું કંઈ થયું ન હોય એજ જૂઠી કહાની લતા મંગેશકરને લઈને કહેવામાં આવી અને એ બધું પેઢી દર પેઢી ટ્રાન્સફર પણ થયું.
ના લતા દીદીએ પોતાનું ગળું ક્યારેય વેચ્યું નહીં કે અમરિકાના વૈજ્ઞાનિકોએ એમનું ગળું ખરીદવાની આશા કરી પરંતુ સચ્ચાઈ એછે કે લતા દીદીને દુનિયામાં લોકો જાણતા હતા એમણે 35 હજાર થી ગીતો ગાયા જે પોતાનો એક મહાન રેકોર્ડ છે એમનો કંઠિલો અવાજ જ એમની ઓળખાણ છે દીદીના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.